gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ | Delhi High Court Justice…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in INDIA
0 0
0
97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ | Delhi High Court Justice…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi High Court Justice Yashwant Varma Cash : દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી બંગલામાંથી કથિત 15 કરોડ રૂપિયા રોકડા મળી આવવાની ઘટના બાદ તેઓ ફરી ચર્ચામાં છે. વાસ્તવમાં તેમના નિવાસસ્થાને આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા ગઈ હતી અને આ દરમિયાન કેશનો ઢગલો મળી આવ્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે, ત્યારે વર્મા વિરુદ્ધના એક જૂના કૌભાંડની ફરી ચર્ચા શરૂ થઈ છે અને કૌભાંડમાં વર્માનું નામ આરોપી તરીકે હતું.

વર્મા વિરુદ્ધના 97 કરોડના કૌભાંડનો મામલો શું હતો?

વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં સિમ્ભૌલી સુગર મિલ્સ લિમિટેડે ઓરિએન્ટર બેંક ઑફ કૉમર્સમાંથી લીધેલી કરોડો રૂપિયાની લોનનો કંપનીએ ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો, જેમાં સીબીઆઈએ વર્ષ 2018માં કંપની વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. બેંકે આક્ષેપ કર્યો હતો કે, કંપનીએ ખેડૂતો માટે જારી કરવામાં આવેલા 97.85 કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો. આ કૌભાંડને મે 2025 સુધી સંભવિત છેતરપિંડી માનવામાં આવી હતી અને તે અંગે RBIને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ આ કેસમાં 12 લોકો વિરુદ્ધ FIR નોંધી હતી, જેમાં યશવંત વર્માનું 10માં આરોપી તરીકે નામ દાખલ કર્યું હતું. જોકે બાદમાં ધીમીગતિએ તપાસ ચાલી અને કોઈ મોટી કાર્યવાહી પણ કરવામાં ન આવી. તે સમયે વર્મા કંપનીના નૉન-એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. 

આ પણ વાંચો : દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ

97 કરોડના કૌભાંડમાં CBIની તપાસ કેવી રીતે અટકી ગઈ?

આમ તો 97 કરોડના કૌભાંડમાં CBI દ્વારા થઈ રહેલી તપાસ બંધ થઈ ગઈ હતી, જોકે ફેબ્રુઆરી-2024માં એક કોર્ટે સીબીઆઈને બંધ પડેલી તપાસ ફરી શરૂ કરવા આદેશ આપ્યો હતો. પછી થોડા સમય બાદ સુપ્રીમ કોર્ટે તે આદેશનો પલટી નાખ્યો હતો, જેના કારણે CBIની પ્રાથમિક તપાસને તાત્કાલીક અસરથી બંધ કરી દેવાઈ હતી. આ નિર્ણય બાદ કૌભાંડ સાથે સંકળાયેલી નાણાકીય અનિયમિતતા સામેની કોઈપણ તપાસ થવાની સંભાવના ખતમ થઈ ગઈ છે.

ન્યાયાધીશ વર્માના બંગલામાંથી કેશનો ઢગલો મળી આવતા ઉઠ્યા સવાલ

રિપોર્ટ મુજબ, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે 14 માર્ચે આગ ઠારવા ગયેલા ફાયર ફાઇટર્સના કર્મીઓને એક રૂમમાંથી મોટી રોકડ રકમ મળ્યાના અહેવાલોથી ભારે વિવાદ થયો છે. આ ઘટના વચ્ચે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશે તપાસ શરૂ કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે વિવાદો વચ્ચે એક સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ન્યાયાધીશ યશવંત વર્માની બદલી કરવા માટે પ્રસ્તાવ મળ્યો હતો, જે અંગે હજુસુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. તેમની સામે જે તપાસ ચાલી રહી છે તેને બદલીની પ્રક્રિયા સાથે જોડવામાં ના આવે. 

આ પણ વાંચો : પતિ-પત્નીની આર્થિક-સામાજિક સ્થિતિ સમાન હોય તો ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી : સુપ્રીમ કોર્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…
INDIA

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

February 12, 2026
‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …
INDIA

‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …

February 12, 2026
કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…
INDIA

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…

February 12, 2026
Next Post
રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T...

‘ભગવાન જ બચાવે આ દેશને’: દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib…

'ભગવાન જ બચાવે આ દેશને': દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib...

જામનગરની પરિણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત : અન્ય પુરુષ સાથે મોબાઇલમાં વાત કરતા પતિએ આપ્યો હતો ઠપકો | …

જામનગરની પરિણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત : અન્ય પુરુષ સાથે મોબાઇલમાં વાત કરતા પતિએ આપ્યો હતો ઠપકો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલે રાહ જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડી.કે શિવકુમાર, સિક્રેટ ડીલની યાદ અપાવી | dk shivakumar …

રાહુલે રાહ જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડી.કે શિવકુમાર, સિક્રેટ ડીલની યાદ અપાવી | dk shivakumar …

3 months ago
પંજાબ નેશનલ બેન્કમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બેન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી | Loan…

પંજાબ નેશનલ બેન્કમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બેન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી | Loan…

2 months ago
શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો | The stock market recorded its biggest we…

શેરબજારમાં નોંધાયેલો સાત માસમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો | The stock market recorded its biggest we…

5 months ago
વડોદરાના રાવપુરા પોલીસની હદમાંથી દોઢ મહિનામાં 15 ટુ વ્હીલર વાહનોની ચોરી | 15 two wheelers stolen fro…

વડોદરાના રાવપુરા પોલીસની હદમાંથી દોઢ મહિનામાં 15 ટુ વ્હીલર વાહનોની ચોરી | 15 two wheelers stolen fro…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News