gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પંજાબ નેશનલ બેન્કમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બેન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી | Loan…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in Business
0 0
0
પંજાબ નેશનલ બેન્કમાં 2434 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ ખુલ્યું, બેન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી | Loan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PNB 2434 Crore Loan Fraud | દેશની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB)માં ₹2434 કરોડના મોટા લોન ફ્રોડનો ખુલાસો થયો છે. બેંકે શુક્રવારે, 26 ડિસેમ્બરના રોજ આ અંગે સ્ટોક એક્સચેન્જોને જાણકારી આપી હતી. બેંકના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડી અંગે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને પણ જાણ કરવામાં આવી છે. આ મામલો બે કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનની ચુકવણી ન કરવા સાથે સંબંધિત છે.

કઈ કંપનીઓએ કર્યો ફ્રોડ અને કેટલી રકમની છેતરપિંડી?

લોન ફ્રોડનો આ મામલો બે સંબંધિત કંપનીઓ સાથે જોડાયેલો છે, જેમાં શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ (SEFL) અને શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ (SIFL) નો સમાવેશ થાય છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, શ્રેઈ ઈક્વિપમેન્ટ ફાઈનાન્સે ₹1,241 કરોડની છેતરપિંડી કરી છે, જ્યારે શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સે ₹1,193 કરોડનો ફ્રોડ કર્યો છે.

બેંકે શું પગલાં લીધા?

પંજાબ નેશનલ બેંકે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે તેણે આ બંને લોનની બાકી રકમ માટે સંપૂર્ણ પ્રોવિઝનિંગ કરી દીધું છે. બેંકે વધુમાં જણાવ્યું કે, NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) હેઠળ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ દ્વારા SEFL અને SIFLનું સમાધાન પણ કરી દેવામાં આવ્યું છે. બેંક દ્વારા આ ખુલાસો સેબી (SEBI)ના નિયમન 30 હેઠળ કરવામાં આવ્યો છે.

શેર બજાર પર અસર

આ સમાચારની અસર બેંકના શેર પર પણ જોવા મળી હતી. શુક્રવારે, 26 ડિસેમ્બરે પંજાબ નેશનલ બેંકનો શેર 0.56 ટકાના ઘટાડા સાથે ₹120.25 પર બંધ થયો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…
Business

May 20, 2026
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

સોના-ચાંદીમાં આગેકૂચ: સપ્લાય વધારવા બુલિયન બેન્કની રચના માટે હિલચાલ | Advance in gold and silver: Mo…

Next Post
વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…

વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa...

વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો | perso…

વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો | perso...

ગાંધીનગર: વાવોલની શાળામાં કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર, વાલીઓમાં રોષ | …

ગાંધીનગર: વાવોલની શાળામાં કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર, વાલીઓમાં રોષ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની કંપનીની મુંબઇની કંપની સાથે ઠગાઇ ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝ ના મોકલ્યા અને રૃા.૬૩.૨૨ લાખ પણ પડાવી …

5 months ago
વડોદરાના આજવામાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતા સપાટી વધીને 211.26 ફૂટ થઈ | water level to 211 26 feet…

10 months ago
લગ્નસરાની સિઝનમાં બાળ લગ્નોની ભરમાર: મહિસાગરમાં 7 દિવસમાં 4 લગ્ન અટકાવાયા, માસૂમોનું ભવિષ્ય બચાવાયું…

3 months ago
PM મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજી આ મુદ્દે કરશે ચર્…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News