gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં 80 kmની ઝડપે ફૂંકાયો પવન, વાવાઝોડામાં ફસાયું પ્લેન, સામે આવ્યો હચમચાવી દેનારો વીડિયો | Ind…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં 80 kmની ઝડપે ફૂંકાયો પવન, વાવાઝોડામાં ફસાયું પ્લેન, સામે આવ્યો હચમચાવી દેનારો વીડિયો | Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Storm: દિલ્હીમાં 1 જૂનની સાંજે ભારે પવન અને ધૂળનું તોફાન આવ્યું હતું. ત્યારબાદ ભારે વરસાદ પણ થયો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરવા જઈ રહેલું વિમાન લેન્ડિંગ કરી શક્યું ન હતું અને તેને ફરી આકાશમાં જવું પડ્યું હતું. જેને લઈને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

રાયપુરથી દિલ્હી આવી રહી હતી ફ્લાઈટ

રાયપુરથી દિલ્હી પહોંચેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6313 ધૂળની આંધીના કારણે ફસાઈ ગયું. લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહેલા વિમાનને ફરી આકાશમાં જવું પડ્યું, જેને લઈને મુસાફરોમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ વિમાને હવામાં ચક્કર લગાવ્યા બાદ સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં પાયલટ કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, હવાની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાકની હતી, જેને લઈને વિમાનને લેન્ડ થવામાં મુશ્કેલી આવી. થોડીવાર બાદ વિમાન સુરક્ષિત લેન્ડ થઈ ગયું.

આ અંગે દિલ્હી એરપોર્ટ તંત્રને માહિતી મળતા જ તમામ ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરી દેવાઈ હતી. પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ને પોતાની સ્થિતિ અંગે જાણ કરી, જ્યારબાદ ATCએ વિમાનને ફરી રનવે પર લેન્ડ કરાવ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

Next Post
દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી |…

દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી |...

VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર…

VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર...

આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી | 9 year old Binita from Assam came…

આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી | 9 year old Binita from Assam came...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: સરકારી સ્કૂલના વિદ્યાર્થીએ બનાવી ‘સ્માર્ટ હેલ્મેટ’, નહીં પહેરો તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય! |…

2 months ago
જડબેસલાક બંદોબસ્ત સાથે આજે પ્રજાસત્તાક દિન ઉજવાશે | Republic Day to be celebrated today with tight s…

4 months ago
ટેરિફ વોરને પરિણામે વૈશ્વિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડવાનો આરબીઆઈનો મત | RBI sees tariff war as advers…

1 year ago
વિદેશમાંથી ભારતીયો દ્વારા 135 અબજ ડોલરથી વધુનું રેમિટેન્સ ઠલવાયું | Indians abroad send over 135 bil…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News