gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અટકાયતીઓની મુક્તિ સાથે કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટ માટે મુફ્તિનો મનોજ પાંડેને અનુરોધ | Mufti reques…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
અટકાયતીઓની મુક્તિ સાથે કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટ માટે મુફ્તિનો મનોજ પાંડેને અનુરોધ | Mufti reques…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 370 દૂર કરાયા પછી પહેલી જ વાર મુફ્તિ એલજીને મળ્યાં

– જેમને નાના અપરાધો માટે બંદીવાન રખાયા હોય તે બધાને માનવતા ખાતર પણ ‘ઈદ’ પહેલા મુક્ત કરવા કહ્યું

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના પ્રમુખ અને રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને મળ્યા હતા. જમ્મુ અને કાશ્મીર સંબંધી સંવિધાનની કલમ ઓગસ્ટ ૨૦૧૯માં દૂર કરાયા પછી મહેબૂબા પહેલી જ વાર ઉપ રાજ્યપાલને મળ્યા હતાં. આજે યોજાયેલી આ મુલાકાતમાં મુફિતએ ઉપ રાજ્યપાલ મનોજ સિંહાને માનવતાની દ્રષ્ટિએ પણ ઈદ પહેલાં જે અટકાયતીઓને નાના નાના અપરાધો માટે બંદીવાન રાખવામાં આવ્યાં હોય તેઓને મુક્ત કરવા અપીલ કરી હતી. આ સાથે તેઓએ કહ્યું, કાશ્મીરી પંડિતોને પાછા બોલાવી તેઓનો પુનર્વસવાટ કરાવવા અનુરોધ કર્યો હતો. તે માટે તેઓએ કહ્યું હતું કે તે પંડિતોને રહેવા માટે ઘર, ખેડાણ માટે જમીન, અને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે. આ ઉપરાંત તે પંડિતોને લઘુમતિઓને મળતા તમામ અધિકારો આપવા પણ વિનંતિ કરી હતી.

ઉપ રાજ્યપાલને મળ્યા પછી પત્રકારોને કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું, ‘કાશ્મીરી પંડિતોની રાજ્યમાંથી થયેલી સામુહિક હીજરત કાશ્મીર ઉપરનું સૌથી મોટું કલંક છે.’ આ સાથે તેઓએ અમરનાથ યાત્રા પણ ખૂબ સરળતાથી ચાલે તે માટે વ્યવસ્થા ગોઠવવા ઉપરાજ્યપાલને અનુરોધ કર્યો હતો.

જમ્મુ અને કાશ્મીરની રાજકીય પરિસ્થિતિ અને ગતિવિધિ બોલતાં તેઓએ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉપર આક્ષેપ મુક્યો હતો કે તેઓએ તો ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરી હતી તેમજ વકફ બિલ સંબંધી તેમનું વલણ તેમનાં માનસને છતું કરે છે.

કેટલાક વિશ્લેષકો કહે છે કે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનને મળેલા પછડાટ પછી અને તે પૂર્વે ભારતે કરેલી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ પછી હવે મહેબૂબા મુફ્તિના વલણમાં ફેરફાર આવ્યો છે, તેમ લાગે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આયાત ડયુટી ઘટયા પછી 15 દિવસમાં ખાદ્ય તેલોના ભાવ 5 થી 6 ટકા ઘટશે | Edible oil prices will fall by 5 t…

આયાત ડયુટી ઘટયા પછી 15 દિવસમાં ખાદ્ય તેલોના ભાવ 5 થી 6 ટકા ઘટશે | Edible oil prices will fall by 5 t...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

ભારતમાં કોરોનાના કેસો વધીને 3961 : વધુ 4નાં મોત | Corona cases in India increase to 3961: 4 more dea…

ભારતમાં કોરોનાના કેસો વધીને 3961 : વધુ 4નાં મોત | Corona cases in India increase to 3961: 4 more dea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે સ્ટેશનની હદમાં વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો તે વળતર મેળવવા હકદાર : ગુજરાત હાઇકોર્ટ | gu…

રેલવે સ્ટેશનની હદમાં વ્યક્તિને ઈજા થાય કે મૃત્યુ પામે તો તે વળતર મેળવવા હકદાર : ગુજરાત હાઇકોર્ટ | gu…

5 months ago
સુરેન્દ્રનગરમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકો સાથે અસભ્ય વર્તનનો આરોપ | Allegations of rude behavior to…

સુરેન્દ્રનગરમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકો સાથે અસભ્ય વર્તનનો આરોપ | Allegations of rude behavior to…

9 months ago
તપસ્વીઓના પારણા બાદ જય મહાવીરના જયઘોષ સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી | a procession was taken out in …

તપસ્વીઓના પારણા બાદ જય મહાવીરના જયઘોષ સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી | a procession was taken out in …

12 months ago
મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ | Face to face complaint of threats from Bildi villag…

મહુવાના બિલડી ગામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ | Face to face complaint of threats from Bildi villag…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News