gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સ્કૂટરના વેચાણે જૂના તમામ રેકોર્ડ તોડયા, મોટરસાઇકલને પણ પાછળ છોડી દીધી | Scooter sales break all old…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in Business
0 0
0
સ્કૂટરના વેચાણે જૂના તમામ રેકોર્ડ તોડયા, મોટરસાઇકલને પણ પાછળ છોડી દીધી | Scooter sales break all old…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતના રસ્તાઓ પર ફરી એકવાર દ્વિચક્રી વાહનોની બોલબાલા છે. તેમાં પણ ખાસ સ્કૂટરની ઝડપ વધી ગઈ છે. થોડા વર્ષો પહેલા સુધી દરેક ઘરનો મહત્વપૂર્ણ ભાગ ગણાતા સ્કૂટર હવે નવી ટેકનોલોજી અને આધુનિક ડિઝાઇન સાથે શાનદાર વાપસી કરી રહ્યા છે. 

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં એપ્રિલથી ફેબુ્રઆરીમાં સ્કૂટરનું વેચાણ ૧૬.૬ ટકા વધીને લગભગ ૬૩ લાખ યુનિટ સુધી પહોંચ્યું છે અને ભૂતકાળના રેકોર્ડ સ્તરને વટાવી જવાની નજીક પહોંચી ગયું છે. તેનાથી વિપરીત મોટરસાઇકલ બજારમાં પ્રમાણમાં ધીમી વૃદ્ધિ જોવા મળી છે. વેચાણ માત્ર ૫ ટકા વધીને ૧.૧૨ કરોડ યુનિટ થયું છે. 

હવે શહેરીકરણનો વધતો પ્રભાવ, અનુકૂળ પરિવહનની માંગ અને ઇલેક્ટ્રિક સ્કૂટરની લોકપ્રિયતાએ સ્કૂટર બજારને નવી ઊંચાઈએ પહોંચાડયું છે. આધુનિક ટેકનોલોજી, વધતા ઇંધણના ભાવ અને સરકારની ઈવી પોલિસીઓને કારણે સ્કૂટરનું વેચાણ જૂના રેકોર્ડ તોડવાની આરે છે.

ભારતમાં સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે અને તે મોટરસાયકલ કરતા ત્રણ ગણી ઝડપથી વધી રહી છે. 

નિષ્ણાતોના મતે, સ્કૂટરમાં આ તેજી પાછળ ઘણા કારણો છે, જેમાંથી મુખ્ય કારણો નવા લોન્ચ, ડિસ્કાઉન્ટમાં વધારો અને ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો છે. ૨૦૨૫માં સ્કૂટરનું વેચાણ ૭૦ લાખ યુનિટ સુધી પહોંચી શકે છે. છેલ્લા બે વર્ષમાં મોટરસાઇકલ બજારનો કુલ હિસ્સો ૬૩.૧ ટકાથી ઘટીને ૬૦.૭ ટકા થયો છે.

ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે. ૨૦૨૪માં કુલ ૧૧.૫ લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વેચાયા હતા, જે કુલ ટુ-વ્હીલર માર્કેટના ૬.૩ ટકા બજાર હિસ્સો ધરાવે છે. સરકારની ‘પીએમ ઈ-ડ્રાઈવ’ યોજના હેઠળ ૧૦,૦૦૦ રૂપિયા સુધીની સબસિડીને કારણે લોકો વધુ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી રહ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
VIDEO : ઝુંપડા પર સરકારી બુલડોઝર ફરે તે પહેલા બહાદુર છોકરીએ પોતાના પુસ્તક બચાવ્યાં | The girl ran to…

VIDEO : ઝુંપડા પર સરકારી બુલડોઝર ફરે તે પહેલા બહાદુર છોકરીએ પોતાના પુસ્તક બચાવ્યાં | The girl ran to...

રાણાવાવ ગામે 1.80 કરોડની ગૌચરની જમીનમાં ડિમોલિશન | Demolition of grazing land worth 1 80 crores in R…

રાણાવાવ ગામે 1.80 કરોડની ગૌચરની જમીનમાં ડિમોલિશન | Demolition of grazing land worth 1 80 crores in R...

ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પહેલીવાર રૂ. 3 લાખ કરોડને કુદાવી જવાની તૈયારીમાં | Electronics exports set to c…

ઇલેક્ટ્રોનિક્સ નિકાસ પહેલીવાર રૂ. 3 લાખ કરોડને કુદાવી જવાની તૈયારીમાં | Electronics exports set to c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

9 months ago
‘લોકો વારંવાર વોટ આપીને કંટાળી જાય છે’, વન નેશન-વન ઈલેક્શન મામલે પિયુષ ગોયલનું મોટું નિવેદન | Piyush…

‘લોકો વારંવાર વોટ આપીને કંટાળી જાય છે’, વન નેશન-વન ઈલેક્શન મામલે પિયુષ ગોયલનું મોટું નિવેદન | Piyush…

9 months ago
જ્યારે વિવાહિત મહિલા લગ્નના વાયદા પર શારીરિક સંબંધ બાંધે તો… હાઈકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો | hig…

જ્યારે વિવાહિત મહિલા લગ્નના વાયદા પર શારીરિક સંબંધ બાંધે તો… હાઈકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો | hig…

6 months ago
અલકાપુરી ગરનાળા ઉપર ઓવરબ્રિજ બનાવવા રેલ્વે અને કોર્પોરેશનની સંયુક્ત બેઠક મળી | Railways and Corporat…

અલકાપુરી ગરનાળા ઉપર ઓવરબ્રિજ બનાવવા રેલ્વે અને કોર્પોરેશનની સંયુક્ત બેઠક મળી | Railways and Corporat…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News