gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યુ…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in Business
0 0
0
2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા કેટલો વિકાસદર જરૂરી? જાણો પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને શું કહ્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raghuram Rajan on GDP: દેશના પૂર્વ RBI ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું કે, ‘હું ઘણાં સમયથી એ વિશે વાત કહેતો આવ્યો છું કે, જો ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવો છે, તો આપણે 8, 8.5થી 9%ની વૃદ્ધિની જરૂર છે, કારણ કે આપણે હજુ પણ પ્રમાણે ગરીબ દેશ છીએ.’

રઘુરામ રાજને આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે ભારતે અશાંત વૈશ્વિક માહોલમાં મજબૂત જીડીપી આંકડા રજૂ કર્યા છે. નાણાંકીય વર્ષ 2025ની ચોથા ક્વાર્ટરમાં 7.4 ટકા અને આખા વર્ષમાં 6.5 ટકાની મજબૂત વૃદ્ધિ થઈ છે. જોકે, રાજને માન્યું કે, આ દર ખૂબ જ પ્રશંસનીય છે, ખાસ કરીને જ્યારે ચૂંટણીના કારણે સરકારી ખર્ચમાં મોડું થયું અને આંકડાકીય માહિતીમાં કામચલાઉ વધઘટ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ગૂગલને સર્ચ બિઝનેસ વેચવો પડશે? કોર્ટ કરશે કાર્યવાહી, નિષ્ણાતોએ કહ્યું ‘વેચી જ દેવો જોઈએ’

હવે આરામ કરવાનો સમય નથી

તેમણે ચેતવણી આપી હતી કે, ‘હવે સંતુષ્ટ થઈને બેસવાનો સમય નથી, આ આરામ કરવાનો સમય નથી. ભારત માટે એક સારો સમય હોય શકે છે, આપણે તેનો લાભ લેવો જોઈએ. ઉચ્ચ વિકાસ દર જાળવી રાખવા માટે રોકાણને વધારવું, વપરાશનો વ્યાપ વધારવો અને સ્થાનિક અને વિદેશી રોકાણકારોને ભારતીય અર્થતંત્ર વિશે વિશ્વાસ અપાવવો જરૂરી છે.’ 

મંદીની સંભાવના

રઘુરામ રાજને વૈશ્વિક અનિશ્ચિતતાને ભારતની વૃદ્ધિની ગતિમાં અવરોધ ઊભું કરનારૂ એક મોટું કારણ જણાવ્યું. તેમણે વિશેષ રૂપે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી અને ટેરિફને લઈને વધતી અનિશ્ચિતતાને લઈને ચિંતા વ્યક્ત કરી. હજુ મંદી આવવાની સંભાવના છે. તેનાથી વ્યાપારિક માહોલ અસ્થિર થઈ શકે છે અને રોકાણકારોને નિર્ણય લેવામાં સંકોચ થઈ શકે છે. 

જોકે, રઘુરામ રાજને અમુક સકારાત્મક સંકેત તરફ પણ ઈશારો કર્યો. જેમ આ વર્ષે અનુકૂળ ચોમાસાની સંભાવના અને ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સુધારો થશે. આ ન ફક્ત આર્થિક દ્રષ્ટિથી બહેતર છે પરંતુ તેનાથી સામાજિક અસમાનતાથી ઓછું હોય છે. 

આ પણ વાંચોઃ ખાદ્ય તેલની કિંમતો ઘટશે! કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, સામાન્ય જનતાને આપી ખુશખબરી

સામાન્ય નાગરિકની આવક જીડીપ રેન્કિંગથી વધુ મહત્ત્વપૂર્ણ

રાજને હાલમાં જ સામે આવેલા આ આંકડાને લઈને પણ ટિપ્પણી કરી જેમાં ભારતમાં અર્થવ્યવસ્થાને જલ્દી જ જર્મનીને પાછળ છોડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ એક ઉપલબ્ધિ છે, આપણને જરૂર ખુશી થવી જોઈએ કે, આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ, એ ન ભૂલવું જોઈએ કે, આપણે સામાન્ય રૂપે હજુ પણ આ દેશોથી ખૂબ ગરીબ છીએ. જીડીપી રેન્કિંગથી વધુ મહત્ત્વનું છે સામાન્ય નાગરિકની આવક. સામાન્ય નાગરિક માટે જે મહત્ત્વ રાખે છે તે છે કે, તેઓ કેટલા અમીર છે, ન કે જીડીપી રેન્કિંગ. કારણ કે, આપણે દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ છીએ. 

‘ભારતનો સમય આવી ગયો’

રાજને એ વાત પર ભાર મૂક્યો કે, ભારતને હવે આગળ વધવા અને વ્યાપક સમૃદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ન ફક્ત 

ટોચની આર્થિક રેન્કિંગ હાંસલ કરવા પર. આપણે એ વિચારવાની જરૂર છે કે, આપણે આવનારા 5-10-15 વર્ષોમાં કેવી રીતે દેખાશું. આપણે આપણી વસતીને કુશળ બનાવવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે, આપણે સેવામાં નવી નોકરી પેદા કરવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે. સાથે જ નિકાસના નવા સ્ત્રોત બનાવવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર છે. પરંતુ, તેના માટે નિરંતર નીતિગત કાર્યવાહીની જરૂર છે. તેમનું માનવું છે કે, 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય હાંસલ કરી શકે છે, પરંતુ તે સમયે વિકાસ સાથે જે તમામ વર્ગોને ઉપર લાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું 6 જૂને કાશ્મીરમાં લોકાર્પણ, ભૂકંપ પણ સહન કરી શકશે | jammu pm…

દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું 6 જૂને કાશ્મીરમાં લોકાર્પણ, ભૂકંપ પણ સહન કરી શકશે | jammu pm...

દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર…’ CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો | CJI …

દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર...' CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો | CJI ...

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police …

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં 950 એમએલડી પાણીનો પુરવઠો વધારવા માટે 1840 કરોડના પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે મોકલ્યા | P…

વડોદરામાં 950 એમએલડી પાણીનો પુરવઠો વધારવા માટે 1840 કરોડના પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે મોકલ્યા | P…

8 months ago
દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di…

દાહોદમાં વીજ કંપનીની ૬૯ ટીમો દ્વારા વીજ ચોરીનું સામૂહિક ચેકિંગ | GUVNL chicking in dahod city and di…

7 months ago
ભારતમાંથી થતી એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં ૧૧.૩ અબજ ડૉલરનો ઘટાડો થઈ શકે | engineering industry to l…

ભારતમાંથી થતી એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં ૧૧.૩ અબજ ડૉલરનો ઘટાડો થઈ શકે | engineering industry to l…

1 year ago
અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ | Anti social elements …

અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ | Anti social elements …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News