gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in Business
0 0
0
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : દક્ષિણપશ્ચિમ ચોમાસાની ઋતુના લગભગ એક મહિના પછી, વરસાદની ખાાૃધ ૪૩% સુાૃધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે આજે દેશભરમાં ૩૧૫ જિલ્લાઓને ઓળખી કાઢયા છે જે આ વર્ષે ઓછા ચોમાસાથી પ્રભાવિત થઈ શકે છે. આમાંથી, ૧૧૧ જિલ્લાઓને અત્યંત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં સિંચાઈનો કવરેજ ૨૫% કરતા ઓછો છે.

બાકીના જિલ્લાઓમાંથી, ૭૬ને મધ્યમ સંવેદનશીલ (૨૫-૫૦% સિંચાઈ કવરેજ) અને ૧૨૮ને ઓછી સંવેદનશીલતા (૫૦%થી વાૃધુ સિંચાઈ કવરેજ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ૧૧૧ અત્યંત સંવેદનશીલ જિલ્લાઓમાંથી મોટાભાગના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છે, જેમાં આશરે ૨૨ જિલ્લાઓ મહારાષ્ટ્રમાં છે.

સૌથી વાૃધુ અસરગ્રસ્ત જિલ્લાઓનું વર્ગીકરણ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ૧થી ૨૩ જૂન દરમિયાન વરસાદની કુલ ખાાૃધ ૪૩ ટકા સુાૃધી પહોંચી ગઈ છે.

સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગના મતે, નબળી ચોમાસાની સ્થિતિ ૨ જુલાઈ સુાૃધી ચાલુ રહેવાની શક્યતા છે, જે ખરીફ પાક, ખાસ કરીને ડાંગર અને મકાઈ જેવા પાણીના સઘન પાકને અસર કરી શકે છે.

પાક વીમા કવરેજ, િાૃધરાણની સરળ પહોંચ, પુન:વાવેતર માટે પૂરતા બીજ, ઉપલબૃધ જળ સંસાાૃધનોનો શ્રેષ્ઠ ઉપયોગ અને ખાતરોની ઉપલબૃધતા સુનિશ્ચિત કરવા માટે ઓળખાયેલા ૧૧૧ સંવેદનશીલ જિલ્લાઓમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

૨૨ જૂન સુાૃધીમાં, ખરીફ પાકનું વાવેતર કુલ વાવેતર વિસ્તારના ૧૦ ટકાથી ઓછું રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ગયા વર્ષે ૧૧૭.૯ લાખ હેક્ટરની સરખામણીમાં આ વર્ષે વાવણી વિસ્તાર નજીવો વાૃધીને ૧૧૯.૯ લાખ હેક્ટર થયો છે. સોયાબીન સિવાય, મોટાભાગના પાક માટે વાવેતર વિસ્તાર વાૃધુ છે.સરકારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંાૃધ્રપ્રદેશ અને ઓડિશામાં ૩૧૫ જિલ્લાઓ ઓળખી કાઢયા છે જ્યાં વરસાદ સામાન્ય કરતાં ઓછો હોઈ શકે છે.

કૃષિ મંત્રાલયે રાજ્યવાર આકસ્મિક યોજનાઓ તૈયાર કરી છે. ખેડૂતોને ઓછા વરસાદની પરિસ્થિતિઓ માટે યોગ્ય વૈકલ્પિક પાકોનું વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે..

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …

Next Post
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c...

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ | AAP Na…

7 months ago
સુરત: લસકાણામાં કાળમુખી ટ્રકે મોપેડને હડફેટે લીધી, એકનું મોત બે લોકો ઈજાગ્રસ્ત | Surat Accident: Spe…

4 months ago
જામજોધપુરના ગઢકડા ગામની મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ | woman from Ga…

ફુલની આવક થતા તહેવાર ટાણે ભાવ ઘટ્યા : ગુલાબના રૂ.200નો ભાવ યથાવત | Prices fall during festival as fl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News