gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર…’ CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો | CJI …

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર…’ CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો | CJI …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

CJI Gavai On Public Confidence On Judiciary: ભારતના ચીફ જસ્ટિસ બીઆર ગવઈએ મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, તાજેતરમાં કેટલાક એવા મામલા સામે આવ્યા છે જે ન્યાયપાલિકા પર લોકોનો વિશ્વાસ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. સીજેઆઈનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મોટી માત્રામાં બળી ગયેલી રોકડ મળી આવી હતી. જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની ચર્ચા વચ્ચે, સીજેઆઈ ગવઈએ એમ પણ કહ્યું છે કે લોકતંત્રમાં કોઈ પણ તપાસથી ઉપર નથી.

દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર અને દુરાચારના કેસ સામે આવ્યા

CJI ગવઈ યુ.કે. સુપ્રીમ કોર્ટ રાઉન્ડટેબલમાં ન્યાયિક પ્રણાલીમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવાના વિષય પર બોલી રહ્યા હતા. આ દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે, ‘કોઈપણ પ્રણાલીમાં આવી સમસ્યાઓ આવી શકે છે, પછી ભલે તે ગમે તેટલી મજબૂત હોય. દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર અને દુરાચારના મામલા સામે આવ્યા છે. આવી ઘટનાઓથી સમગ્ર પ્રણાલી પર જનતાનો વિશ્વાસ ઘટી શકે છે.’

પારદર્શક કાર્યવાહીની જરૂર: જસ્ટિસ ગવઈ

જસ્ટિસ ગવઈએ ન્યાયપાલિકામાં પ્રામાણિકતા, પારદર્શિતા અને તાત્કાલિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો. CJI ગવઈએ કહ્યું કે, ‘ન્યાયપાલિકામાં લોકોનો વિશ્વાસ બનાવી રાખવા માટે આ મુદ્દાઓના ઉકેલ માટે ઝડપી, નિર્ણાયક અને પારદર્શક કાર્યવાહીની જરૂર છે. ભારતમાં સુપ્રીમ કોર્ટે આવા કેસ સામે આવતાં તાત્કાલિક કાર્યવાહી કરી છે અને તેનો સામનો કરવા માટે વ્યાપક પગલાં ભર્યા છે.

આ પણ વાંચો: જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબર જાસૂસીના આરોપમાં પકડાયો, પાક.ને ગુપ્ત માહિતી મોકલતો

જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ

ચીફ જસ્ટિસે ભારતીય ન્યાયપાલિકા દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક પગલાંનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ તપાસથી ઉપર ન હોઈ શકે, ભલે તે ન્યાયાધીશ જ કેમ ન હોય. ન્યાયાધીશો લોકો પ્રત્યે જવાબદાર છે અને તેઓ તપાસથી ઉપર ન હોઈ શકે. તમને જણાવી દઈએ કે સરકાર સંસદના આગામી સત્રમાં ન્યાયાધીશ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે. મંગળવારે સૂત્રોએ માહિતી આપી હતી કે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ સંદર્ભમાં વિપક્ષી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police …

જ્યોતિ મલ્હોત્રા બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ | punjab police ...

12માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યાં | /amritsar class 1…

12માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યાં | /amritsar class 1...

લદાખનો 21 વર્ષીય પદ્મ નામગેલ બન્યો માઉન્ટ એવરેસ્ટ સર કરનારો સૌથી યુવાન પર્વતારોહક | ladakhs padma na…

લદાખનો 21 વર્ષીય પદ્મ નામગેલ બન્યો માઉન્ટ એવરેસ્ટ સર કરનારો સૌથી યુવાન પર્વતારોહક | ladakhs padma na...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

8 months ago
ઓનલાઇન પેમેન્ટ GSRTCને ફળ્યું: ટિકિટ માટે QR કોડ પેમેન્ટ સિસ્ટમથી 1 વર્ષમાં આટલા કરોડની થઈ આવક | ETM…

ઓનલાઇન પેમેન્ટ GSRTCને ફળ્યું: ટિકિટ માટે QR કોડ પેમેન્ટ સિસ્ટમથી 1 વર્ષમાં આટલા કરોડની થઈ આવક | ETM…

3 weeks ago
દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

9 months ago
નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

નડિયાદ-ડભાણ રોડ ઉપર ફોરવ્હીલે બાઈકને ટક્કર મારતા ચાલકનું મોત | Driver dies after four wheeler hits b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News