gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ | Complaint filed against furniture c…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ | Complaint filed against furniture c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બિઝનેશ એનાલીસ્ટે પોલીસનું શરણુ લીધું

નક્કી કરવામાં આવ્યા પ્રમાણેનું કામ નહીં કરવાથી ફરિયાદીએ સરખું કરાવવા માટે બીજા રૃપિયા ૨ લાખનો ખર્ચ કરવો પડયો

ગાંધીનગર :  ન્યુ ગાંધીનગરમાં પીડીઇયુ રોડ પર ફ્લેટમાં ફર્નિચર
બનાવવાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર સામે રૃપિયા ૧૧ લાખ લીધા પછી યોગ્ય કામ નહીં
કરવા અને સમય મર્યાદામાં કામ નહીં કરવાની સાથે પૈસા પણ પરત નહીં આપવાની ફરિયાદ
બિઝનેશ એનાલીસ્ટ દ્વારા નોંધાવાઇ છે. તેમાં નક્કી કરવામાં આવ્યા પ્રમાણેનું કામ
નહીં કરવાથી ફરિયાદીએ સરખું કરાવવા માટે બીજા રૃપિયા ૨ લાખનો ખર્ચ કરવો પડયો
હોવાનું પણ જણાવાયું છે.

મુળ વડાદરાના વતની અને હાલ રાંદેસણમાં ભાડાના મકાનમાં રહેતા
તથા ગિફ્ટ સિટીમાં સ્માર્ટ સેન્સ સોલ્યુસન્સ નામની કંપનીમાં બિઝનેશ એનાલીસ્ટ તરીકે
નોકરી કરતાં મહષ ભુપેન્દ્રભાઇ સુચક નામના યુવાને ઉપરોક્ત ફરિયાદ નોંધાવી છે. તેમાં
આરોપી તરીકે રાંદેસણમાં આવેલી શુભારંભ રેસીડેન્સીના શોપિંગમાં ફનચર પોઇન્ટ નામથી
ધંધો કરતાં નગીનભાઇ સુથાર અને મુકેશભાઇ શંકરજી સુથારના નામ આપવામાં આવ્યા છે.
ફરિયાદમાં જણાવાયા પ્રમાણે મહષ સુચકો કોબા વિસ્તારમાં પીડીઇયુ રોડ પરની સ્કીમમાં
ફ્લેટ વેચાતો લીધો હોય તેમાં ઇન્ટિરીયર અને ફનચર માટેનું કામ આરોપીઓને સોંપ્યુ
હતું. જેનું રૃપિયા ૨૧ લાખનું ક્વોટેશન આપતાં તેના આધારે બેંકમાં લોનની અરજી કરી હતી.
બેંક લોનના રૃપિયા ૯.૯૦ લાખ મળીને ફરિયાદીએ ફનચર કોન્ટ્રાક્ટરને રૃપિયા ૧૧.૧૦ લાખ
આપ્યા હતાં. તેમાં લોનના નાણા તેમના ખાતામાં જ સીધા ટ્રાન્સફર કરાયા હતાં. પરંતુ
બાદમાં પખવાડિયા જેટલા સમય સુધી કામ કર્યા બાદ કામ બંધ કરી દીધું હતું. તેમનો
સંપર્ક કરવામાં આવે ત્યારે બહાના કરવા લાગ્યા હતાં. જે કામ કર્યું તે પણ વાયદા
પ્રમાણેનું અને યોગ્ય નહીં હોવાથી સરખુ કરવાનો પણ ૨ લાખનો ખર્ચ થયો હતો. સાથે
ઓગસ્ટ મહિનામાં કામ પુરૃ કરવાનું વચન નહીં પાળતા ભાડાના મકાનનો ખર્ચ પણ ઉઠવવાનો
થતાં આખરે ફરિયાદ નોંધાવતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ
છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે | Driving test process disrupted by Sa…

સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે | Driving test process disrupted by Sa...

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick...

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટ…

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ : ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટ…

9 months ago
કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc…

કાલાવડમાં મહિલા PI અને એડવોકેટ વચ્ચેની રકઝકનો વીડિયો વાઈરલ, પોલીસની કામગીરી પર સવાલ | Jamnagar Advoc…

11 months ago
દેશપ્રેમથી ઝળહળ્યું કાલાવડ તાલુકાનું રાજડા ગામ : વીર જવાન પંકજભાઈ દોંગાનું ભવ્ય સ્વાગત | Rajda villa…

દેશપ્રેમથી ઝળહળ્યું કાલાવડ તાલુકાનું રાજડા ગામ : વીર જવાન પંકજભાઈ દોંગાનું ભવ્ય સ્વાગત | Rajda villa…

11 months ago
હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News