gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1000 તૂટયા: ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાઈ | Gold breaks record rally…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2025
in Business
0 0
0
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1000 તૂટયા: ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાઈ | Gold breaks record rally…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં રેકોર્ડ તેજીની બ્રેક વાગતાં ભાવમાં ટોચ પરથી ઝડપી પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ આરંભમાં ઉંચેથી ઘટયા પછી બપોર પછી ભાવ ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ૩૩૮૧થી ૩૩૮૨ વાળા આજે ઘટી નીચામાં ૩૩૪૩ થઈ ૩૩૫૫થી ૩૩૫૬ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજાર પાછળશ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૯૭૦૦ તથા ૯૯૯ના એક લાખ થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ઘટી  રૂ.૧૦૧૫૦૦ બોલાયા હતા.

દરમિયાન, ભારતના બજારોમાં નવી માગ રુંધાતાં સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ સામે ડિસ્કાઉન્ટ ઔંશના ૩૧થી વધી ૫૫થી ૫૬ ડોલર બોલાતા થયાના વાવડ મળ્યા હતા.  વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૫.૮૭થી ૩૫.૮૮ વાળા નીચામાં ૩૫.૬૩ થયા પછી  ભાવ ફરી વધી ઉંચામાં ૩૬.૨૯ થઈ ૩૬.૧૭થી ૩૬.૧૮ ડોલર રહ્યાના સમાચાર હતા. 

મુંબઈ બુલિયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૪૬૭૫ વાળા નીચામાં રૂ.૧૦૪૬૧૦ થયા પછી ફરી વધી રૂ.૧૦૫૨૮૫ રહ્યા હતા.  મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૭૭૦ વાળા ઘટી રૂ.૯૬૭૫૭ રહ્યાા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૮૧૬૩ વાળા રૂ.૯૭૧૪૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૧૧૭૫ થઈ ૧૧૬૩થી ૧૧૬૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૧૦૩૧ થઈ ૧૦૨૮થી ૧૦૨૯ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ઉંચેથી ૦.૭૦ ટકા નરમ રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલ પણ સુસ્ત હતું. બ્રેન્ટના ભાવ નીચામાં ૬૪.૪૦ થઈ  ૬૫.૫૨ રહ્યા હતા. દરમિયાન, ઓપેકના સાઉદી અરેબિયા, રશિયા, ઈરાક તથા યુએઈ દ્વારા મળીને ભારત તરફ ક્રૂડતેલની નિકાસ એપ્રિલની સરખામણીએ મે મહિનૌમાં દૈનિક ૩ લાખ ૭૫ હજાર બેરલ્સ વધુ કર્યાના વાવડ મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
Next Post
સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 82189 : નિફટી 252 પોઈન્ટ ઉછળી 25003 | Sensex rises 746 points to 82189: Ni…

સેન્સેક્સ 746 પોઈન્ટ ઉછળી 82189 : નિફટી 252 પોઈન્ટ ઉછળી 25003 | Sensex rises 746 points to 82189: Ni...

રેપોરેટમાં અડધા ટકાનો ઘટાડો: હોમ લોન સસ્તી થશે | Half a percentage point cut in repo rate: Home loan…

રેપોરેટમાં અડધા ટકાનો ઘટાડો: હોમ લોન સસ્તી થશે | Half a percentage point cut in repo rate: Home loan...

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI | Cryptocurre…

હવાલા અને ગુનાઇત પ્રવૃત્તિમાં વ્યાપક વપરાશથી ક્રિપ્ટો કરન્સી આર્થિક જોખમ બની શકે : RBI | Cryptocurre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેમેરાની કમાલ, રિક્ષામાં ભૂલી ગયેલી દાગીના અને રોકડ રકમવાળી બેગ વડોદરા પોલીસે ત્રણ કલાકમાં શોધી કાઢી…

કેમેરાની કમાલ, રિક્ષામાં ભૂલી ગયેલી દાગીના અને રોકડ રકમવાળી બેગ વડોદરા પોલીસે ત્રણ કલાકમાં શોધી કાઢી…

4 months ago
વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત | Accused Arreste…

વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત | Accused Arreste…

4 months ago
અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

અમદાવાદ મ્યુનિ.સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં ૩૭ પ્રકારના ટેસ્ટ કરવા કોન્ટ્રાકટ અપાયો | Ahmedabad Muni…

5 months ago
પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત…

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News