gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2025
in Business
0 0
0
ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર | what impact on i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Impact on India after Middle East Tension: મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાનના તહેરાન પર મિસાઇલ હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની અસર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી રહી છે. માત્ર બે દિવસમાં, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $10 વધીને $75 થયો છે. ભારત જેવા દેશો, જે તેમની 85% ઇંધણ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે, તેમને આની સીધી થશે. મધ્ય પૂર્વમાં ભારે તણાવનાં કારણે જ્યારે ક્રૂડ ઓઈલમાં લગભગ 12% નો ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે RBI આ ઉછાળાને નિયંત્રિત કરવા માટે ડોલર વેચ્યા હતા. 

ઉપરાંત, શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 86.20 પર ગબડી ગયો હતો. જોકે, બાદમાં RBI ના હસ્તક્ષેપથી ફાયદો થયો અને રૂપિયો 86.04 પર પહોંચી ગયો.

રૂપિયા પર ભારે દબાણ

ભારતીય રૂપિયા પર આ જબરદસ્ત દબાણ એવા સમયે આવ્યું છે જ્યારે અહેવાલો અનુસાર, ઇઝરાયલને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે ઈરાનની પરમાણુ વિકાસ સંસ્થાઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 

ક્રૂડ ઓઈલ લગભગ 12% ઉછળીને 78 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ઈરાને પણ આ હુમલાનો જવાબ આપતા હવે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાના યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે વૈશ્વિક ધોરણે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અવરોધો આવી શકે છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કિંમતી ધાતુમાં ધૂમ તેજી, MCX ગોલ્ડ પ્રથમ વખત એક લાખને પાર, અમદાવાદમાં પણ સોનાના ભાવ ઉછળ્યા

ઈરાન અને ઇઝરાયલના વિવાદની ભારત પર શું અસર થશે?

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલ પર પડશે અને તે નિશ્ચિત છે કે તેની અસર ભારત જેવા દેશો પર પડશે જે તેના મોટા આયાતકાર છે. ભારત તેની ઇંધણની જરૂરિયાતનો લગભગ 85% આયાત કરે છે.

એવામાં જો ક્રૂડના ભાવમાં વધે છે, તો ભારતની વેપાર ખાધમાં વધારો થશે જ, પરંતુ રૂપિયા પર પણ ભારે દબાણ આવશે અને ફુગાવો વધી શકે છે. જોકે, RBI દ્વારા આ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

ઇઝરાયલનો ઈરાન પર હુમલો: બંને ભારતના ખાસ મિત્ર દેશો, ક્રૂડ ઓઇલની કિંમતો પર થશે અસર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%
Business

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

June 10, 2026
Next Post
સંજય ગાંધી, સિંધિયાથી લઈને રૂપાણી સુધી, વિમાન દુર્ઘટનામાં ભારતે અનેક નેતા ગુમાવ્યા, જુઓ લિસ્ટ

ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ, અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચંદ્રશેખરનનું નિવેદન

પિતાએ જીવનભર રિક્ષા ચલાવી, સપના પૂરા કરવા લંડન જઈ રહેલી પુત્રીનું મોત: અમદાવાદ પ્લેન ક્રેશનો કરુણ કિસ્સો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં યુધ્ધની આડઅસર લારી-રેંકડી પર ગેસની અછત દેખાતા વાનગી ફિક્કી બની : અનેક ફાસ્ટફુડ ગાયબ થયા, ભાવ…

2 months ago
આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

10 months ago
યુદ્ધ વિરામની વાતો વચ્ચે હુમલાઓ ચાલુ રહેતાં ક્રૂડ તેલ ફરી ઉછળ્યું | Crude oil rebounds as attacks co…

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News