gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા | Rupee falls below 86 against…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2025
in Business
0 0
0
ડોલર સામે રૂપિયો તૂટી 86ની અંદર ઉતર્યો : પાઉન્ડ તથા યુરોના ભાવ ઉછળ્યા | Rupee falls below 86 against…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવ ઝડપી ઉછળી રૂ.૮૬ની સપાટી પાર કરી ગયા હતા.  ડોલરના ભાવ ૪૭ પૈસા વધતાં ડોલરસામે રૂયિો આજે ૦.૫૫ ટકા ગબડયો હતો.  શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  

ડોલરના ભાવ રૂ.૮૫.૬૧  વાળા આજે સવારે રૂ.૮૬.૧૪ ખુલ્યાપછી ઉંચામાં ભાવ રૂ.૮૬.૨૨  થયા પછી નીચામાં ભાવ રૂ.૮૫.૯૪  થઈ છેલ્લે  બંધ ભાવ રૂ.૮૬.૦૮ રહ્યા હતા. રૂપિયા માટે શુક્રવારનો દિવસ છેલ્લા ચાર સપ્તાહનો સૌથી નબળો દિવસ ગણાયો હતો. 

ઈઝરાયલે  ઈરાનના ન્યુકલીયર  તથા મિલીટરી  સાઈટસ પર હુમલાઓ કર્યાના સમાચાર વચ્ચે રૂપિયો ગબડતાં રિઝર્વ બેન્કની કહેવાતી સુચનાથી આજે અમુક સરકારી બેન્કો  બજારમાં ડોલર વેંચવા નિકળી હતી અને તેના પગલે રૂપિયામાં ઘટાડો તેટલા  પ્રમાણમાં સિમિત રહ્યો હોવાનું બજારના  જાણકારો જણાવી રહ્યા હતા. છેલ્લે રૂપિયામાં આવો ઝડપી ઘટાડો ૮મી મેના નોંધાયો હતો. સરકારી બેન્કોએ રૂ.૮૬.૦૫થી ૮૬.૨૦ વચ્ચેના ભાવોમાં ડોલર વેંચ્યાની  ચર્ચા આજે બજારમાં  સંભળાઈ હતી.

ઈઝરાયેલનો હુમલો અમેરિકાના કહેવાથી થયાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી. આના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી ઉછળતાં તેની અસર પણ રૂપિયાના  ભાવ પર નેગેટીવ દેખાઈ હતી. ક્રૂડ વધતાં ભારતની વેપાર ખાધ વદી છે. 

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલર તથા જાપાન અને સ્વીસની કરન્સીઓમાં સેફ હેવન બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૪૩  ટકા વધ્યો હતો.

ડોલ રનો ગ્લોબલ ઈન્ડેક્સ,  ઉંચામાં ૯૮.૩૯ થઈ ૯૮.૩૪ રહ્યાના સમાચાર હતા.  રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૬.૮૩ થઈ છેલ્લે ભાવ રૂ.૧૧૬.૫૯ રહ્યા હતા. 

યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૧૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૯૯.૫૧ થઈ છેલ્લે ભાવ રૂ.૯૯.૨૨  રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૨૭ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૪૩ ટકા પ્લસમાં રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
Next Post
ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal...

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં 'બ્લેક મંડે'ની શક્યતા! | i...

અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ…

અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી | Vadodara Railway Department started Awarene…

વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી | Vadodara Railway Department started Awarene…

6 months ago
જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ અંતર્ગત 9 વ્યક્તિઓના છેતરપિંડીમાં ગયેલા રૂ.18…

જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ ઝુંબેશ અંતર્ગત 9 વ્યક્તિઓના છેતરપિંડીમાં ગયેલા રૂ.18…

4 months ago
ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu…

ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu…

1 year ago
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ | First snowfall…

કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ | First snowfall…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News