gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2025
in Business
0 0
0
ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વના ટેન્શનને લઈ મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ વણસવાની સ્થિતિમાં ભારતની નિકાસોને મોટી અસર પડવાની શકયતા બતાવવામાં આવી રહી છે. નિકાસો મોંઘી બની જવાની અને નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ ૧૫થી ૨૦ ટકા જેટલો વધી જવાનું જોખમ હોવાની નિષ્ણાતો શકયતા બતાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનનો હવાઈ માર્ગ પહેલાથી જ ભારતીય વિમાનો માટે બંધ છે અને હવે ઈરાનની એરસ્પેસ પણ બંધ થતાં એક કાર્ગો ખર્ચમાં વધુ વધારો થશે. ફયુલના ઊંચા ખર્ચથી દરિયાઈ માર્ગે વહન ખર્ચ વધશે અને ક્રુડ ઓઈલના ભાવમાં વધારાની પણ નિકાસ વહન ખર્ચમાં વધારાની અસર પડશે.

આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. શકય છે કે આ સ્થિતિ હંગામી બની રહે અને નિકાસ પર ટૂંકાગાળા માટે અસર જોવાય, પરંતુ આ વિશે અત્યારે કહેવું વહેલું ગણાશે.

નાણા વર્ષ ૨૦૨૫માં ભારતની ગુડ્ઝની ઈઝરાયેલને નિકાસો ૨.૧ અબજ ડોલરની અને આયાત ૧.૬ અબજ ડોલરની થઈ હતી. જ્યારે ઈરાનને શિપમેન્ટ્સ ૧.૨ અબજ ડોલરનું અને આયાત ૪૪.૧૯ કરોડ ડોલરની થઈ હતી. જ્યારે રફ હીરાની ઈઝરાયેલથી ભારતમાં સપ્લાય પર પણ અસર થઈ શકે છે.

શિપિંગ લાઈન્સ રાતા સમુદ્ર અને સુએઝ કેનાલ માર્ગે ખોરવાની શકયતા છે. અગાઉ વેપાર રાતા સમુદ્ર માર્ગે ફરી શરૂ થયો હતો. પરંતુ હવે વોયેજીસ અનિયમીત બનતા અનિશ્ચિતતામાં મોટો વધારો થયો છે. અન્ની નિકાસો પર થોડી અસર જોવાઈ શકે છે, પરંતુ ખાસ મોટી ચિંતા નથી કેમ કે ફૂડ સંબંધિત વિક્ષેપો વહેલી તકે ઉકેલવામાં આવતા હોય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
Next Post
સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100…

સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100...

છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો: સુપ્રીમ કોર્ટનો ત્રણ મહિનામાં નિયમ બનાવવા આદ…

પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો: સુપ્રીમ કોર્ટનો ત્રણ મહિનામાં નિયમ બનાવવા આદ…

12 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85188 કુદાવતા 86466 જોવાય | Sensex sees 85188 jump to 86466 in new week

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85188 કુદાવતા 86466 જોવાય | Sensex sees 85188 jump to 86466 in new week

5 months ago
આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Exam for recr…

આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Exam for recr…

12 months ago
ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય ન…

ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય ન…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News