gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2025
in Business
0 0
0
સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. વૈશ્વિક ભાવ ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી રહેતાં ઝવેરીબજારોમાં આજે તેજી આગળ વધી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૦૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૩૦૦૦ના નવી ઉંચી ટોચે પહોંચી ગયા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૫૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૪૨૪થી ૩૪૨૫ વાળા વધી ઉંચામાં ભાવ ૩૪૪૬ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૪૩૨થી ૩૪૩૩ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૬.૨૩થી ૩૬.૨૪ વાળા ઉંચામાં ભાવ ૩૬.૬૩ થઈ છેલ્લે ભાવ ૩૬.૩૦થી ૩૬.૩૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૬૬૧ વાળા રૂ.૯૯૨૦૦ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૦૫૮ વાળા રૂ.૯૯૬૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૬૧૬૭ વાળા રૂ.૧૦૬૩૦૦ બોલાઈ રહ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૫૯ થયા પછી છેલ્લે ૯૮.૧૪ રહ્યાના નિર્દેશો હતા. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૬.૦૮ વાળા વધી રૂ.૮૬.૧૭થી ૮૬.૧૮ બોલાઈ રહ્યાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૨૫૪ વાળા ઘટી ૧૨૧૫ થઈ છેલ્લે ભાવ ૧૨૨૮થી ૧૨૨૯ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૫૪ વાળા ઘટી ૧૦૩૧ થઈ છેલ્લે ભાવ ૧૦૩૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવછેલ્લે ૦.૪૧ ટકા નરમ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળે ઘટાડો બતાવતા હતા. નવી માગ ધીમી હતી. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૪.૩૯ વાળા છેલ્લે ૭૪.૨૩ તથા યુએસ ક્રૂડના ભાવ ૭૩.૪૬ વાળા છેલ્લે ભાવ ૭૨.૯૮ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the...

ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા : રાહુલ

ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા : રાહુલ

11 months ago
જામનગર નજીક દરેડમાં નાસ્તાની લારી ચલાવનાર શખ્સ બાળ મજુરી કરાવતાં શ્રમ આયૂક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટ…

જામનગર નજીક દરેડમાં નાસ્તાની લારી ચલાવનાર શખ્સ બાળ મજુરી કરાવતાં શ્રમ આયૂક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટ…

10 months ago
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં કાલથી 6 દિવસનું મીની વેકેશન જાહેર | 6 day mini vacation announced in Bhav…

3 months ago
દસ વર્ષમાં 10,000થી વધુ નકસલવાદીઓનું આત્મસમર્પણ | More than 10 000 Naxalites surrender in ten years

દસ વર્ષમાં 10,000થી વધુ નકસલવાદીઓનું આત્મસમર્પણ | More than 10 000 Naxalites surrender in ten years

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News