gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

G METRO NEWS by G METRO NEWS
June 15, 2025
in Business
0 0
0
છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભૂરાજકીય અને વેપાર સંઘર્ષ ઓછો થવાના સંકેતો પછી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ (MF) સ્કીમ્સે છ મહિનામાં પહેલી વાર મે મહિનામાં તેમની રોકડ હોલ્ડિંગ ઘટાડી હોવાના અહેવાલ સાંપડે છે. ૩૧ મે સુધીમાં અગ્રણી ૨૦ ફંડ હાઉસ પાસે તેમના પોર્ટફોલિયોનો ૬.૮ ટકા રોકડમાં હતો, જે એપ્રિલ ૨૦૨૫માં ૭.૨ ટકાના રેકોર્ડ ઉચ્ચતમ સ્તર કરતા ઓછો છે. 

બજારમાં ઘટાડા અને વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ફંડ મેનેજરો ડિસેમ્બર ૨૦૨૪થી રોકડ સ્તરમાં વધારો કરી રહ્યા હતા. મે મહિનામાં ઘણા મોરચે રાહત મળી છે. યુદ્ધવિરામથી ભારત-પાકિસ્તાન યુદ્ધનો ભય ઓછો થયો જ્યારે ભારત-યુકે વેપાર સોદા પર પ્રગતિ અને યુએસ-ચીન તણાવ ઓછો થવાથી વ્યવસાયિક દૃષ્ટિકોણમાં સુધારો થયો છે. ઉપરાંત, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તરફથી સતત આવતા રોકાણપ્રવાહને કારણે સ્થાનિક બજારને વેગ મળ્યો છે.

જોકે, સ્થાનિક રોકાણકારોની ભાગીદારી ધીમી રહી છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણપ્રવાહ સતત પાંચમા મહિને ઘટીને રૂ. ૧૯,૦૧૩ કરોડ થયો હતો, જે ૧૩ મહિનામાં સૌથી ઓછો છે. આમ છતાં, ફંડ મેનેજરોએ મે મહિનામાં આક્રમક રીતે રોકડનો ઉપયોગ કર્યો અને રૂ. ૪૯,૦૦૦ કરોડના શેર ખરીદ્યા હતા, જે એપ્રિલ કરતા લગભગ ત્રણ ગણા વધારે છે.

મોટા ફંડ હાઉસોએ રોકડનું સ્તર ઘટાડયું છે. એસબીઆઈએ તેનું રોકડ હોલ્ડિંગ ૧૦ ટકાથી ઘટાડીને ૮.૬ ટકા કર્યું છે જ્યારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું રોકડ હોલ્ડિંગ ૮.૨ ટકાથી ઘટીને ૬.૯ ટકા થયું છે. 

બોન્ડ યીલ્ડમાં તાજેતરના ઘટાડાએ બજારની તેજી પછી પણ ઇક્વિટી વેલ્યુએશનને ઐતિહાસિક સરેરાશની નજીક રાખ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79933 થી 82333 વચ્ચે અથડાશે | Sensex will hit between 79933 and 82333 in the...

ઈઝરાયલ-ઈરાનના યુદ્ધ વચ્ચે અચાનક ભારતના એરપોર્ટ પર કેમ લેન્ડ થયું બ્રિટનનું ઘાતક ફાઈટર જેટ F35?

BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં ‘આગ’, ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક | Oil Crisis …

BIG NEWS: ઈઝરાયલ-ઈરાન યુદ્ધના કારણે તેલની કિંમતોમાં 'આગ', ભારતમાં પણ મહત્ત્વપૂર્ણ બેઠક | Oil Crisis ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો | Rupee breaks 91 mark against dollar falls to…

5 months ago
દોડાવી-દોડાવીને બેલ્ટ વડે ફટકાર્યા… યુપીના જોનપુરમાં સાધુઓ સાથે નિર્દયતાપૂર્વક મારપીટ | Mob Brutal…

કોર્પોરેશનની સમીક્ષા બેઠકમાં લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સૂચના | Instr…

10 months ago
વડોદરા: મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ રંગેચંગે ઉજવાયો, બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ નોંધાય…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News