Congress Leader Sonia Gandhi Admitted to Delhi Hospital : કોંગ્રેસના પાર્લામેન્ટ્રી પાર્ટી ચેરપર્સન અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર પેટની સમસ્યાના કારણે તેમની સારવાર ચાલી રહી છે.
ડોક્ટર્સની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.