gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ | Women’s share of savings in savi…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2025
in Business
0 0
0
સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ | Women’s share of savings in savi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ 1 - imageમુંબઈ : કમર્શિયલ બેંકોમાં બચત ખાતાઓમાં મહિલાઓની નાણા બચતનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૦૧૯ના ૨૩ ટકાની તુલનાએ નાણઆ વર્ષ ૨૦૨૫માં વધીને ૨૯ ટકા થયો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જારી કરેલા આંકડામાં દર્શાવાયું છે. ૩૧, માર્ચ ૨૦૨૫ મુજબ બચત બેંક ખાતાઓમાં રૂ.૨૦ લાખ કરોડ જેટલું નાણું પડયું છે, જે વર્ષ ૨૦૧૯ના રૂ.૯.૪ લાખ કરોડની તુલનાએ લગભગ બમણાથી વધારે છે.

આ સાથે ઘરગથ્થુ ખર્ચાની જાળવણી માટે યુપીઆઈ તરફ વળવાનો ટ્રેન્ડ વધતા બચત ખાતાઓમાં નાણામાં વૃદ્વિ થવા ઉપરાંત મહિલાઓને કેન્દ્રમાં રાખીને રાજય સરકારો દ્વારા સ્કિમોના અમલીકરણને કારણે પણ બેંક ખાતાઓમાં સીધા નાણા જમાં થવાનું પ્રમાણ વધતાં બચત ખાતાઓમાં મહિલાઓનો હિસ્સો વધ્યો છે.

ઘણી રાજય સરકારોએ મહિલા સશક્તિકરણને ટેકો આપવા સ્કિમો ઓફર કરી છે. જેમાં મુખ્યમંત્રી-માજીહ લાડકી બહિન યોજના (મહારાષ્ટ્ર), મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (ગુજરાત) અને અસંગઠિત કર્મકાર સિલાઈ મશીન સહાયતા યોજના (છત્તીસગઢ) સહિતનો સમાવેશ છે.

બેંકરોનું કહેવું છે કે, યુટીલિટી બિલો, પર્સનલ લોનો પર ઈએમઆઈ અને કન્ઝયુમર ડયુરેબલ્સની ખરીદી જેવી ચૂકવણીઓ યુપીઆઈનો ઉપયોગ કરીને બેંકિંગ સિસ્ટમ થકી વધતા અને ઈન્ટરનેટ બેંકિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં વધારાથી બેંકોના બચત ખાતાઓમાં નાણા જાળવવાનું પ્રમાણ વધ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંકોની લોન વૃદ્ધિ ઝડપી બની પણ થાપણ વૃદ્ધિ ધીમી પડી | Banks’ loan growth accelerated but deposit gro…
Business

April 4, 2026
વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને 688.05 બિલિયન ડોલર | Foreign exchange reserves fall to 688 05 billion

હાઇવે પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ચોક્કસ રાહત જાહેર | Certain relaxations announced to mainta…

Next Post
કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી વચ્ચે તિરાડ ! મસૂદના નિવેદન બાદ અખિલેશે કહ્યું, ‘ગઠબંધનમાંથી જેને જવું હોય તે જાય…’

કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી વચ્ચે તિરાડ ! મસૂદના નિવેદન બાદ અખિલેશે કહ્યું, ‘ગઠબંધનમાંથી જેને જવું હોય તે જાય...’

કાકા-ભત્રીજા એક થવાની અટકળો વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- ‘ભાજપમાં ગયેલા તકવાદીઓ માટે NCPમાં કોઈ જગ્યા નથી’

ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે 800 કરોડની છેતરપિંડી, EDએ કૌભાંડનો પર્દાફાશ કર્યો …

ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે 800 કરોડની છેતરપિંડી, EDએ કૌભાંડનો પર્દાફાશ કર્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

7 months ago
AIથી સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો થશે | AI will increase the prices…

4 months ago
પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

2 months ago
ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News