gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી કિંમત અને નિયમો | nitin gadkari announced fas…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2025
in Business
0 0
0
હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી કિંમત અને નિયમો | nitin gadkari announced fas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FASTag Annual Pass: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ મુદ્દે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી નિયમિત ધોરણે મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકોને લાભ થશે. ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે. જેની કિંમત રૂ. 3000 છે. આ નવો વાર્ષિક પાસ 15 ઓગસ્ટ, 2025થી અમલમાં મુકાશે.

નીતિન ગડકરીએ X પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે, એક ઐતિહાસિક પહેલના ભાગરૂપે 15 ઓગસ્ટ, 2025ના રોજથી રૂ. 3000ની કિંમતમાં FASTag નો વાર્ષિક પાસ શરૂ થશે. આ પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ અથવા 200 મુસાફરી સુધી માન્ય ગણાશે. આ પાસ માત્ર નોન-કોમર્શિયલ ખાનગી વાહનો (કાર, જીપ, વેન સહિત) માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે દેશભરના નેશનલ હાઈવે પર અડચણ મુક્ત મુસાફરી શક્ય બનાવશે. 

કિંમત અને નિયમ

  • 3000 રૂપિયામાં મળશે ફાસ્ટેગ વાર્ષિક પાસ
  • વાર્ષિક પાસ સેવાનો લાભ એક વર્ષ સુધી અથવા 200 ટ્રીપ સુધી લઈ શકાશે.
  • રાજમાર્ગ યાત્રા એપ તથા NHAI / MoRTHની સત્તાવાર વેબસાઈટ પરથી ફાસ્ટેગ પાસ સેવાનો લાભ લઈ શકાશે.
  • 15 ઓગસ્ટ, 2025થી શરૂ થશે ફાસ્ટેગ વાર્ષિક પાસ સેવા

રાજમાર્ગ યાત્રા એપ પર સેવા શરૂ કરાશે

આ વાર્ષિક પાસ એક્ટિવ અને રિન્યુ કરવા માટે ટૂંક સમયમાં રાજમાર્ગ યાત્રા એપ અને  NHAI / MoRTHની સત્તાવાર વેબસાઈટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના પરથી આ વાર્ષિક પાસ સેવાનો લાભ લઈ શકાશે. આ પોલિસી 60 કિમીના અંતરમાં સ્થિત ટોલ પ્લાઝા મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરશે અને સુલભ ટ્રાન્જેક્શનના માધ્યમથી ટોલની ચૂકવણી સરળ બનાવશે. જેનાથી હવે ખાનગી વાહનોને ટોલ પ્લાઝા પર લાગતો સમય બચી શકશે. ટ્રાફિક પણ ઘટશે. 

આ પહેલ માર્ગ પરિવહન સેવાને ડિજિટાઈઝ અને વધુ મોર્ડન બનાવવાના મિશનને સંરેખિત છે. જે નેશનલ હાઈવે પર પરિવહન સેવાને સુલભ બનાવશે. 

હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી કિંમત અને નિયમો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
6.5 ટકાના દરે વધશે દેશની ઇકોનોમી, ICRAએ નાણાકીય વર્ષ 2026 માટે લગાવ્યું અનુમાન | indias real gdp gro…

6.5 ટકાના દરે વધશે દેશની ઇકોનોમી, ICRAએ નાણાકીય વર્ષ 2026 માટે લગાવ્યું અનુમાન | indias real gdp gro...

GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઇલ | …

GSTને લઈને 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ, હવે ત્રણ વર્ષ જૂનું પેન્ડિંગ GST રિટર્ન નહીં કરી શકો ફાઇલ | ...

રાયપુર એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનો ગેટ ન ખુલ્યો, 30 મિનિટ પૂર્વ CM ભૂપેશ બધેલ સહિતના મુસાફરો ફસાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: કોમનવેલ્થ ગેમ્સને પગલે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન, પોલીસ સુરક્ષા સાથે મકાનો તોડવાનું શરુ | c…

7 months ago
વડોદરાના ગોરવા-સહયોગ વિસ્તારમાં રખડતા પાંચેક શેરી કુતરાનો બાળક પર હુમલો | Five stray dogs attack a c…

5 months ago
વલસાડના ભીલાડમાં LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા, ટેન્કર-સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દા…

3 months ago
હવે HDFC બેન્કે પણ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા, જાણો બીજી બેન્કોની પોલિસી | hdfc bank announce sav…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News