મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવમાં તેજી આગળ વધથાં રૂપિયો વધુ તૂટી ગયો હતો.શેરબજારમાં પીછેહટ તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં આગેકૂચના પગલે કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
ડોલરના ભાવ રૂ.૮૬.૪૮ વાળા આજે સવારે રૂ.