gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી નવ માસની ટોચે | sensex soars…

G METRO NEWS by G METRO NEWS
June 26, 2025
in Business
0 0
0
શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી નવ માસની ટોચે | sensex soars…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Boom: શેરબજારમાં આજે સળંગ ત્રીજા દિવસે આકર્ષક તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દૂર થતાં તેમજ વૈશ્વિક સ્તરે સકારત્મક સંકેતો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ ઉછળ્યા છે. સેન્સેક્સ અંતે 1000.36 પોઈન્ટ (1.21 ટકા) ઉછળી 83755.87 અને નિફ્ટી 304.25 પોઈન્ટ (1.21 ટકા) ઉછાળે 25549 પર બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટી નવ માસની ટોચે પહોંચ્યો છે.

રોકાણકારોની મૂડી 3.46 લાખ કરોડ વધી

શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે આજે રોકાણકારોની મૂડી 3.46 લાખ કરોડ વધી છે. બીએસઈ ખાતે આજે 260 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 127 શેર વર્ષની ટોચે પહોંચ્યા હતાં. મેટલ, બેન્કિંગ, એનર્જી, પાવર સહિતના શેર્સમાં નીચા મથાળે ખરીદી વધતાં ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યા હતાં. 

રિયાલ્ટી અને આઈટી શેર્સમાં કડાકો

શેરબજારમાં સાર્વત્રિક ઉછાળા વચ્ચે રિયાલ્ટી અને આઈટી શેર્સમાં પ્રોફિક બુકિંગ જોવા મળ્યું હતું. રિયાલ્ટી સેગમેન્ટમાં આજે 1.04 ટકાનો કડાકો નોંધાયો હતો. જ્યારે આઈટી ઈન્ડેક્સ 0.14 ટકા કડાકે બંધ રહ્યો હતો. એશિયન શેરબજારમાં ઉછાળાની પણ સ્થાનિક બજારમાં અસર જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ 225 અને ચીનનો શાંઘાઈ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતાં. અમેરિકન શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. 

રૂપિયો 21 પૈસા મજબૂત બન્યો

વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો વચ્ચે આજે ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો છે. રૂપિયો 21 પૈસા સુધરી 85.87 પર ક્વોટ થઈ રહ્યો હતો. જેના લીધે શેરબજારને ટેકો મળ્યો છે. ભારતીય શેરબજાર માટે ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ વેચવાલીમાં વધારો પડકારરૂપ બની શકે છે. આરબીઆઈએ તેના જૂન બુલેટિનમાં ભારતનો ઔદ્યોગિક અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો આપ્યા છે. વૈશ્વિક પડકારો અને જિઓ-પોલિટિકલ જોખમોની અનિશ્ચિતતાઓ વચ્ચે દેશની આર્થિક ગતિવિધિઓ મજબૂત રહેવાના અંદાજ આપ્યા છે. 

શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી નવ માસની ટોચે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 78111 ઉપર બંધ થતાં 79444 જોવાશે | The new week will see Sensex close at 7811…

Next Post
ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરાશે, આ દસ્તાવેજો બતાવવા જરૂરી; જાણો ચૂંટણી પંચનો પ્લાન

ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ… શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

ડાયાબિટીસ પર સંશોધન, ભારતીય સુપરફૂડ્સનો વિકાસ... શુભાંશુ 14 દિવસમાં અંતરિક્ષમાં કયા-કયા પ્રયોગો કરશે

VIDEO : ઈટાવામાં કથાકાર સાથે દુર્વ્યવહાર બાદ મામલો બિચક્યો, ટોળાનો પોલીસ પર પથ્થમારો, વાહનો તોડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha…

8 months ago
અમદાવાદ: ‘માનેલી બહેન’ની મિત્રતામાં યુવકની ઘાતકી હત્યા, સમાધાનના બહાને બોલાવી હત્યા કરનાર 4 આરોપીની …

4 months ago
દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો

સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો | More than 50 rickshaws gathered near the airpor…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News