CBSE Supplementary Exams Timetable : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12 માટે પૂરક પરીક્ષાની તારીખ જાહેર કરી છે, ત્યારે આગામી 15 જુલાઈથી ધો.10 ની પૂરક પરીક્ષા શરૂ થશે, જે 22 જુલાઈના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા ફક્ત એક દિવસમાં લેવાશે. પરીક્ષા માટેનો સમય સવારે 10:30 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો રહેશે. બોર્ડની વેબસાઇટ પર ધો.