gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પોસ્ટ ઑફિસની FD, PPF, NSC પર મળશે આટલું વ્યાજ, સરકારે કરી જાહેરાત | Interest rates on small savings …

G METRO NEWS by G METRO NEWS
June 30, 2025
in Business
0 0
0
પોસ્ટ ઑફિસની FD, PPF, NSC પર મળશે આટલું વ્યાજ, સરકારે કરી જાહેરાત | Interest rates on small savings …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Interest rates on small savings schemes remain unchanged: જો તમે પોસ્ટ ઑફિસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC)ની સ્કીમમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટર (જુલાઈથી ડિસેમ્બર) માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. આમ સતત છઠ્ઠું એવુ ક્વાર્ટર છે કે, જેમાં સરકારે આ સ્કીમના વ્યાજદર યથાવત્ રાખ્યા છે.

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર યથાવત્ 

નાણા મંત્રાલયે આજે સોમવારે (30 જૂન) જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, 1 જુલાઈ 2025થી 30 ડિસેમ્બર 2025 સુધી ત્રિમાસિક માટે વિવિધ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજદર પહેલાની જેમ જ રહેશે. એટલે કે અગાઉ 1 એપ્રિલથી 30 જૂન, 2025 સુધીમાં જે વ્યાજદર લાગુ હતા એ પ્રમાણે રહેશે. 

સ્કિમ પ્રમાણે વ્યાજદર

યોજનાનું નામ વ્યાજદર વધારાની માહિતી
સુકન્યા સમૃદ્ધિ યોજના 8.20% દીકરીના નામે રોકાણ કરતાં પરિવારો માટે શ્રેષ્ઠ
ત્રણ વર્ષની ટર્મ ડિપોઝિટ 7.10% સ્થિર વળતર આપતી FD
PPF 7.10% ટેક્સ બચત અને લાંબા ગાળાના રોકાણ માટે લોકપ્રિય
પોસ્ટ ઑફિસ સેવિંગ્સ એકાઉન્ટ 4% લિક્વિડ સેવિંગ માટે
કિસાન વિકાસ પત્ર (KVP) 7.50% 115 મહિનામાં પાકતી મુદત
NSC 7.70% મધ્ય-ગાળાના રોકાણ માટે વિશ્વસનીય
માસિક આવક યોજના (MIS) 7.40% માસિક આવક શોધી રહેલા નિવૃત્ત અથવા વરિષ્ઠ નાગરિકો માટે

તમને જણાવી દઈએ કે, સરકારે છેલ્લે વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદરમાં ફેરફાર કર્યા હતા. આ પછી સતત છ ત્રિમાસિક સુધી કોઈ પરિવર્તન કર્યો ન હતો.  તેના પરથી એવું લાગે છે કે, હાલ આ યોજનાને સ્થિર રખાશે. મોંઘવારી અને વ્યાજદરોની વૈશ્વિક સ્થિતિને ધ્યાન રાખીને આ પ્રકારે નિર્ણય લેવાયો હોવાની આશંકા છે.

આ પણ વાંચો: સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી

ના ફાયદો કે નુકસાન

નાના રોકાણકારોને રાહત મળી ન હતી, પરંતુ તેઓ નિરાશ પણ થયા ન હતા. સ્થિર વ્યાજદરનો અર્થ એ છે કે, તમે તમારી રોકાણ યોજનામાં કોઈ મોટા ફેરફાર કર્યા વિના આગળ વધી શકો છો. પરંતુ જો તમે વધુ વળતરની અપેક્ષા રાખતા હોવ, તો તમારે જોખમી વિકલ્પો પણ જોવા પડશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી | 5 year old re…

સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી | 5 year old re...

મહારાષ્ટ્રમાં પાંચમી જુલાઈએ નવા-જૂની થવાના એંધાણ ! ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ જાહેર કર્યું રહસ્યમયી પોસ્ટર

‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત…

7 months ago
જામનગરમાં બાવરીવાસ અને વુલન મિલ વિસ્તારમાંથી દેશી દારૂના 3 અડ્ડા ઝડપાયા : ત્રણ મહિલાઓ સામે ગુના નોંધ…

2 months ago
ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

5 months ago
ટ્રમ્પના ટેરિફ છતાં ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર રહેશે | India will remain the world’…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News