gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં હેજ ફન્ડોની સેફ હેવન ખરીદીથી સોનાના ભાવ ઊંચકાયા | Gold prices rise on safe haven buyin…

G METRO NEWS by G METRO NEWS
July 2, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં હેજ ફન્ડોની સેફ હેવન ખરીદીથી સોનાના ભાવ ઊંચકાયા | Gold prices rise on safe haven buyin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વબજારમાં ડોલર નબળો પડતા હેજ ફન્ડોની સોનામાં નવેસરથી લેવાલી નીકળતા ભાવમાં મજબૂતાઈ આવી હતી. સોનાની પાછળ વિશ્વ બજારમાં ચાંદીમાં પણ ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ટ્રમ્પના ટેરિફ જોખમો અને બજેટ બિલથી અમેરિકન અર્થતંત્રમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે જેને કારણે ડોલર નબળો પડયો છે અને હેજ ફન્ડો સેફ હેવન તરીકે ગોલ્ડમાં રોકાણ તરફ વળ્યા છે.

સ્થાનિકમાં સોનામાં રૂપિયા ૧૫૦૦ જેટલો ઉછાળો આવ્યો હતો. અમદાવાદમાં સોનુ ફરી રૂપિયા ૧,૦૦,૦૦૦ ને પાર કરી ગયું હતું. ચાંદી પણ ઊંચકાઈ હતી. ડોલર ઈન્ડેકસનું સ્તર ૨૦૨૨ની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. 

કસ્ટમ્સ ડયૂટીની વસૂલી માટે સોનાચાંદીની ટેરિફ વેલ્યુ કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા જાહેર કરવામાં આવી છે. સોના પર આયાત ડયૂટીની ગણતરી માટે પ્રતિ દસ ગ્રામ  ૧૦૯૨ ડોલર પરથી ઘટાડી ૧૦૫૪  ડોલર ટેરિફ વેલ્યુ નિશ્ચિત કરવામાં આવી છે જ્યારે ચાંદીની આયાત પર કસ્ટમ્સ ડયૂટી વસૂલવા પ્રતિ કિલો ૧૧૬૪ ડોલર ટેરિફ વેલ્યુ નિશ્ચિત કરવામાં આવી છે. જે અગાઉ ૧૧૭૧ ડોલર હતી. 

સ્થાનિક મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સોમવારની સરખામણીએ રૂપિયા ૧૫૦૦ જેટલું વધી રૂપિયા ૯૭૪૩૦ બંધ રહ્યું હતું. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૭૦૪૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી પણ રૂપિયા ૧૪૦૦ જેટલી ઊંચકાઈ હતી. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૬૯૬૩ કવોટ થતા હતા. 

અમદાવાદ ઝવેરીબજારમાં ૯૯.૯૦ સોનુ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૪૦૦ વધી ફરી રૂપિયા ૧,૦૦,૪૦૦ રહ્યું હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ  રૂપિયા ૧૦૦૧૦૦ મુકાતા હતા. અમદાવાદ ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૦,૬૦૦૦ મુકાતા હતા. 

વિશ્વ બજારમાં હેજ ફન્ડોની લેવાલીએ સોનું પ્રતિ ઔંસ ૩૩૫૦ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૬.૪૪ ડોલર મુકાતી હતી. ડોલર ઈન્ડેકસ નબળો પડતા હેજ ફન્ડોની સોનામાં સેફ હેવન લેવાલી નીકળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ સોમવારની સરખામણીએ ૫૦ ડોલર ઊંચા મુકાતા હતા.

અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૫૭ ડોલર જ્યારે પેલેડિયમ ૨૧ ડોલર જેટલું ઊંચકાઈને ૧૧૨૮ ડોલર કવોટ થતું હતું. પૂરવઠા ખેંચની ચિંતા અને ફ્યુચર્સમાં ઓછી લિક્વિડિટીને પરિણામે પેલેડિયમમાં મજબૂતાઈ જોવા મળી છે. 

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) તથા સાથી દેશોની ૬ જુલાઈની મળી રહેલી બેઠકમાં ઓગસ્ટમાં ઉત્પાદન વધારવાની જાહેરાત આવી પડવાની ધારણાંએ ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. ડબલ્યુટીઆઈ નાયમેકસ્ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૫.૬૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૬૭.૨૭ ડોલર મુકાતુ હતું.  ટેરિફ મુદ્દે ૯ જુલાઈની ડેડલાઈન પૂર્વે રોકાણકારોની ટ્રેડ વાટાઘાટો પર નજર ટકેલી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
શેરોમાં ઉછાળે સાવચેતી : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 91 પોઈન્ટ વધીને 83697 | Caution in stocks: Sense…

શેરોમાં ઉછાળે સાવચેતી : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 91 પોઈન્ટ વધીને 83697 | Caution in stocks: Sense...

જૂનમાં જીએસટી કલેક્શન 6.2 ટકા વધી રૂ. 1.84 લાખ કરોડ | GST collection in June rises 6 2% to Rs 1 84 l…

જૂનમાં જીએસટી કલેક્શન 6.2 ટકા વધી રૂ. 1.84 લાખ કરોડ | GST collection in June rises 6 2% to Rs 1 84 l...

દેશની સ્ટીલની આયાતમાં 27 ટકાનો ઘટાડો

દેશની સ્ટીલની આયાતમાં 27 ટકાનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એવું નહોતું કહ્યું કે યુદ્ધ થવું જ ના જોઈએ’, પહલગામ અંગે ટિપ્પણી પર ભારે વિવાદ બાદ સિદ્ધારમૈયાની સ્પ…

એવું નહોતું કહ્યું કે યુદ્ધ થવું જ ના જોઈએ’, પહલગામ અંગે ટિપ્પણી પર ભારે વિવાદ બાદ સિદ્ધારમૈયાની સ્પ…

1 year ago
રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’ | maharashtra …

રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો: ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને ‘એક્સ્ચેન્જ ઓફર’ | maharashtra …

2 months ago
‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…

‘મને લોકસભામાં બોલવા નથી દેતા…’ વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ | Congress leader rahul g…

1 year ago
જમીન માટે દીકરો જલ્લાદ બન્યો: પ્રયાગરાજમાં પિતા, બહેન અને ભાણીની કુહાડીના ઘા ઝીંકી હત્યા | prayagraj…

જમીન માટે દીકરો જલ્લાદ બન્યો: પ્રયાગરાજમાં પિતા, બહેન અને ભાણીની કુહાડીના ઘા ઝીંકી હત્યા | prayagraj…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News