gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b…

G METRO NEWS by G METRO NEWS
July 2, 2025
in Business
0 0
0
ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ | new york city tops forbes b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Forbes List Of Cities By Number Of Billionaires: વિશ્વમાં ધનિકોની સંખ્યા સતત વધી રહી છે. વૈશ્વિક સ્તર પર માત્ર અબજોપતિની સંખ્યા જ 3000થી વધી છે. ફોર્બ્સે 2025માં વિશ્વના અબજોપતિની યાદી અને સૌથી વધુ અબજોપતિ ધરાવતા શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વિશ્વના 1/4  અબજોપતિ માત્ર 10 શહેરોમાં જ વસે છે. આ ટોપ-10 શહેરોમાં અમેરિકા ટોચ પર છે. જ્યારે ભારતનું મુંબઈ આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. ભારતના 67 અબજોપતિની રહેવા માટેની પસંદગીનું સ્થળ મુંબઈ છે. 

6 દેશોના 10 શહેરોમાં સૌથી વધુ ધનિકો

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, વિશ્વના 3028 અબજોપતિમાંથી 1/4 ધનિકો માત્ર છ દેશોના 10 શહેરોમાં વસે છે. જે મજબૂત બિઝનેસ ઈકો-સિસ્ટમ, રોકાણ સાનુકૂળ નીતિઓ અને સંપન્ન ઉદ્યોગોના કારણે ધન આકર્ષિત કરનારા શહેરો છે. અમેરિકાના ન્યૂયોર્કમાં સૌથી વધુ ધનિકો વસે છે. અહીં કુલ 123 અબજોપતિ વસવાટ કરી રહ્યા છે. જેમની કુલ નેટવર્થ 759 અબજ ડોલર છે.

12 વર્ષથી અમેરિકાનો દબદબો

અમેરિકા લાંબા સમયથી ધનિકો માટે પસંદગીનો દેશ રહ્યો છે. જેમાં ન્યૂયોર્ક છેલ્લા 12 વર્ષથી ધનિકોની રહેવા માટેની પહેલી પસંદ રહ્યું છે. ન્યૂયોર્કમાં રહેતાં મોટાભાગના ધનિકો ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ અને રિટેલ બિઝનેસ સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે, 2021માં ચીનનું બેઈજિંગ અગ્રણી બન્યું હતું. 

આ પણ વાંચોઃ GSTમાં 12 ટકાનો સ્લેબ દૂર કરવાની તૈયારી, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી/મોંઘી

સૌથી વધુ ધનિકોની સંખ્યા ધરાવતું શહેર

શહેર ધનિકો કુલ નેટવર્થ
ન્યૂયોર્ક 123 759 અબજ ડોલર
મૉસ્કો 90 409 અબજ ડોલર
હોંગકોંગ 72 309 અબજ ડોલર
લંડન 71 355 અબજ ડોલર
બેઈજિંગ 68 273 અબજ ડોલર
મુંબઈ 67 349 અબજ ડોલર
સિંગાપોર 60 259 અબજ ડોલર
સાન ફ્રાન્સિસ્કો 58 217 અબજ ડોલર
શાંઘાઈ 58 198 અબજ ડોલર
લૉસ એન્જલસ 56 243 અબજ ડોલર

ભારતનું એકમાત્ર શહેર સામેલ

આ યાદીમાં ભારતનું એકમાત્ર શહેર મુંબઈ પોતાનું વર્ચસ્વ જાળવી રહ્યું છે. ગતવર્ષે મુંબઈ ચોથા ક્રમે હતું. પરંતુ આ વર્ષે  છઠ્ઠા ક્રમે આવ્યું છે. મુંબઈમાં 349 અબજ ડોલરની કુલ નેટવર્થ ધરાવતા 67 અબજોપતિ વસે છે. ધનિકોની પસંદગીના સ્થળમાં મુંબઈ બાદ દિલ્હી અને બેંગ્લુરૂ અગ્રેસર છે.

મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ ધનિક

દેશની ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 114.8 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે. 2025માં અબજોપતિની યાદીમાં મુંબઈથી છ નવા ધનિકો જોડાયા હતા. જેમાંથી ચાર તો માત્ર દોશી ફેમિલીમાંથી હતા. વારી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગ સાથે વિરેન દોશી, કિરીટ દોશી, પંકજ દોશી અને હિતેશ દોશી અબજોપતિની યાદીમાં સામેલ થયા હતા.

ક્યાં વસે છે વિશ્વના સૌથી વધુ ધનિકો? ભારતનું આ શહેર પણ ટોપ-10માં સામેલ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, કિરેન રિજિજુએ આપી માહિતી

સંસદના ચોમાસુ સત્રની નવી તારીખ જાહેર, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, કિરેન રિજિજુએ આપી માહિતી

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

PHOTO : હિમાચલમાં મેઘરાજાનું તાંડવ, 62 લોકોના મોત, 56 લોકો ગુમ, કરોડોની સંપત્તિનું નુકસાન

સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ  પચાવવા કાવતરું ઘડયું હતું : ઇડીનો દાવો

સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ઇડીનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી | Gujarat: 3 65 Cr…

ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર, ગરીબી હટી નહીં પણ ગરીબોની સંખ્યા વધી | Gujarat: 3 65 Cr…

11 months ago
હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

12 months ago
કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ | A…

કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ | A…

5 months ago
સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

સરકારનું છળ! ટેકામાં 33,900 નો કાપ મુકી 44 હજાર ‘સહાય’ આપશે | Government’s trick 33 900 will be cut …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News