gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

VRRR હરાજી છતાં બેંકિંગ સિસ્ટમમાં રેકોર્ડ રૂ.3.13 લાખ કરોડની રોકડ | Despite VRRR auction a record Rs…

G METRO NEWS by G METRO NEWS
July 4, 2025
in Business
0 0
0
VRRR હરાજી છતાં બેંકિંગ સિસ્ટમમાં રેકોર્ડ રૂ.3.13 લાખ કરોડની રોકડ | Despite VRRR auction a record Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા વેરિયેબલ રેટ રિવર્સ રેપો (VRRR) હરાજી છતાં, મંગળવારે બેંકિંગ સિસ્ટમમાં ચોખ્ખી રોકડ રૂ. ૩.૧૩ લાખ કરોડના સરપ્લસ પર પહોંચી ગઈ. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, આ ૧૩ જૂન પછીનું ઉચ્ચતમ સ્તર છે. સરપ્લસ રોકડને કારણે, ઓવરનાઇટ વેઇટેડ એવરેજ કોલ રેટ હાલમાં સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ ૫.૨૫ ટકાની નજીક અને ૫.૫૦ ટકાના રેપો રેટથી નીચે છે. 

બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક શુક્રવારે ૭ દિવસમાં પરિપક્વ થતી વેરિયેબલ રેટ રિવર્સ રેપો  હરાજી કરે તેવી અપેક્ષા છે. અગાઉની હરાજીમાં રિઝર્વ બેંકને ૮૪,૯૭૫ કરોડ રૂપિયાની બોલી મળી હતી, જ્યારે તેણે ૧ લાખ કરોડ રૂપિયાની હરાજી નક્કી કરી હતી. મની માર્કેટ ડીલરે જણાવ્યું હતું કે, શુક્રવારે ૭ દિવસની બીજી ફઇઇઇ હરાજીની અપેક્ષા છે. 

રિઝર્વ બેંક બેંકિંગ સિસ્ટમમાંથી વધારાની રોકડ ઘટાડવા માટે VRRR હરાજી કરે છે, જેથી ટૂંકા ગાળાના દર પોલિસી રેપો રેટની નજીક રહે. પરંતુ સરપ્લસ યથાવત રહે છે, જે સૂચવે છે કે કેન્દ્રીય બેંકના લક્ષ્ય મુજબ નેટ ડિમાન્ડ અને ટાઈમ લાયેબિલિટીઝના ૧ ટકા પર લિક્વિડિટી રાખવા માટે વધુ હરાજી કરવી પડી શકે છે. બજારના સહભાગીઓ અને અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે રિઝર્વ બેંક દૈનિક ધોરણે વારંવાર હરાજી કરીને રોકડની સ્થિતિને સુધારશે.

નિષ્ણાતો કહે છે કે સરપ્લસ લિક્વિડિટી તાજેતરના સરકારી ખર્ચને કારણે પણ હોઈ શકે છે, જેના કારણે રાતોરાત દરમાં ઘટાડો થયો છે. આ વર્ષની શરૂઆતથી, રિઝર્વ બેંક ચલ દર રેપો હરાજી, સ્વેપ્સ અને ઓપન માર્કેટ ઓપરેશન્સ દ્વારા બેંકિંગ સિસ્ટમમાં તરલતા દાખલ કરી રહી છે. 

રિઝર્વ બેંકે જાન્યુઆરીથી બેંકિંગ સિસ્ટમમાં લગભગ ૯.૫ લાખ કરોડ રૂપિયાની ટકાઉ તરલતા દાખલ કરી છે. આના કારણે, ડિસેમ્બર સુધી જે રોકડની અછતનો સામનો કરવો પડી રહ્યો હતો તે માર્ચના અંત સુધીમાં સરપ્લસમાં આવી ગઈ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બં…
Business

અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બં…

May 18, 2026
સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
Next Post
આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે | June servic…

આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે | June servic...

અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ | Gold retreats globally after US p…

અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ | Gold retreats globally after US p...

સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex’s 440 point surge erased f…

સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex's 440 point surge erased f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો ‘ધર્મ ધ્વજ’, ધ્વજારોહણ માટે સેનાની …

6 months ago
VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, ક…

VIDEO: મહીસાગર નદીનું પાણી લુણાવાડાના હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું, પ્લાન્ટના 5 કર્મચારી ગુમ, ક…

9 months ago
ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ | Gujarat…

ગુજરાતમાં સસ્તાં અનાજની 17 હજાર દુકાનો બંધ: બેઠકમાં બોલાચાલી બાદ સરકાર સાથે મંત્રણા નિષ્ફળ | Gujarat…

7 months ago
રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત…

રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News