gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે | June servic…

G METRO NEWS by G METRO NEWS
July 4, 2025
in Business
0 0
0
આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે | June servic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : આંતરરાષ્ટ્રીય વેચાણમાં  જોરદાર વધારાને પરિણામે દેશની જૂનની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ વધી દસ મહિનાની ટોચે રહી છે. પ્રવૃત્તિમાં વધારો થતાં રોજગાર નિર્માણ પણ હકારાત્મક રહ્યું હતું. 

એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેકસજે મેમાં ૫૮.૮૦ રહ્યો હતો તે જૂનમાં વધી ૬૦.૪૦ જોવા મળ્યો છે. નવા બિઝનેસ ઓર્ડર્સમાં નોંધપાત્ર વધારાને કારણે પીએમઆઈ ઊંચો રહ્યો છે. 

પીએમઆઈની ભાષામાં ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. 

સેવા પૂરી પાડતી કંપનીઓને ઘરઆંગણે ઉપરાંત વિદેશમાંથી ઓર્ડરમાં વધારો થયો છે. ઘરઆંગણેની સરખામણીએ વિદેશમાંથી ઓર્ડરની માત્રા ધીમી રહી છે. કંપનીઓના માર્જિનમાં સુધારો જોવાયો  છે કારણ કે  સેવા પેટેના દરની સરખામણીએ કાચા માલના ખર્ચમાં નીચી વૃદ્ધિ થઈ છે એમ પીએમઆઈ માટેના સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.

ઓગસ્ટ, ૨૦૨૪ બાદ જૂનમાં નવા ઓર્ડર્સમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. નિકાસ ઓર્ડર્સમાં એશિયા, મધ્ય પૂર્વ તથા અમેરિકાની બજારોમાંથી માગમાં વધારો જોવા મળ્યો છે. 

સેવા માટેની માગમાં વધારો થતા સેવા ક્ષેત્રમાં જૂનમાં સતત ૩૭માં મહિને રોજગારમાં વૃદ્ધિ જોવા મળી છે. આગામી એક વર્ષ માટેના વેપાર માટેની અપેક્ષા જળવાઈ રહી છે. સર્વેમાં ભાગ લેનારા સર્વિસ પ્રોવાઈડર્સમાંથી ૧૮ ટકાએ વિકાસની આશા વ્યકત કરી છે. 

સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે મેમાં ૫૯.૩૦ હતો તે જૂૂનમાં વધી ૬૧ સાથે ૧૪ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

Next Post
અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ | Gold retreats globally after US p…

અમેરિકામાં પેરોલ ડેટાની જાહેરાત બાદ વૈશ્વિક સ્તરે સોનામાં પીછેહઠ | Gold retreats globally after US p...

સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex’s 440 point surge erased f…

સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex's 440 point surge erased f...

SEBIએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર લાદ્યો પ્રતિબંધ, રૂ. 4843 કરોડની સંપત્તિ કરી જપ્ત | /sebi ban us t…

SEBIએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર લાદ્યો પ્રતિબંધ, રૂ. 4843 કરોડની સંપત્તિ કરી જપ્ત | /sebi ban us t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા વીસ લાખની આવક | Gandhinagar Depot earns Rs 20 lakh during Diwa…

7 months ago
ગિરનાર બચાવોની બુલંદ માંગ સાથે જૂનાગઢમાં સાધુ-સંતોની વિશાળ રેલી | Huge rally of saints and monks in …

4 weeks ago
સગાને લેવા જવાનું કહી કારીગર ૧૩ લાખના દાગીના લઇ ગયો | Ekkewe chon angang ra soläni ekkewe pisekin ff…

6 months ago
દિલ્હીમાં જજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ | delhi judge aman kumar s…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News