gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એર ઈન્ડિયાનો વધુ એક છબરડો! ભુજમાં 15થી વધુ મુસાફરને રઝળતાં મૂકી ફ્લાઈટ જતી રહ્યાનો દાવો | Air India …

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
એર ઈન્ડિયાનો વધુ એક છબરડો! ભુજમાં 15થી વધુ મુસાફરને રઝળતાં મૂકી ફ્લાઈટ જતી રહ્યાનો દાવો | Air India …
4
VIEWS
Share on FacebookShare on Twitter

Air India: અમદાવાદમાં 12 જૂને પ્લેન ક્રેશ થયા બાદથી એર ઈન્ડિયા સતત ચર્ચામાં રહ્યું છે. એવામાં હવે ભુજથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એર ઈન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ 15 જેટલાં મુસાફરોને સમયસર હાજર હોવા છતાં મુકીને જતી રહી. જેનું કારણ ફ્લાઇટમાં જગ્યા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

શું હતી ઘટના? 

ભુજ એરપોર્ટ પરથી શનિવારે (12 જુલાઈ) એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મુસાફરો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભુજથી મુંબઈ જતી ફ્લાઇટે 15 જેટલા મુસાફરોને લીધા વિના જ જતી રહી હતી. મુસાફરોનો દાવો છે કે, તેમણે એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી અને ફ્લાઇટના સમય પહેલાં એરપોર્ટ પર હાજર હોવા છતાં ફ્લાઇટ તેમને મૂકીને જ જતી રહી. ક્રૂનું કહેવું હતું કે, ફ્લાઇટમાં જગ્યા નથી. જોકે, ત્યારબાદ એર ઈન્ડિયા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં નહતી આવી. 

આ પણ વાંચોઃ મેલ કરો ચેકિંગ કરાવી દઈશું! સુરત મેયર દ્વારા ONGC બ્રિજની તપાસની માગ સામે NHIના અધિકારીનો નફ્ફટાઈ ભર્યો જવાબ

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી

વીડિયોમાં એક વ્યક્તિ એર ઈન્ડિયાના મહિલા અધિકારી સાથે વાત કરી રહ્યા છે, જેમાં મુસાફર કહે છે કે, મારા દીકરાની દોઢ વાગ્યાની અપોઇન્ટમેન્ટ હતી. ફ્લાઇટ અમને મૂકીને જતી રહી અને તમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી. ત્યારબાદ મહિલા ક્રૂ મેમ્બર કહે છે કે, અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું પરંતુ, હાલ કોઈ ફ્લાઇટ નથી એટલે તમારે સાંજ સુધી રાહ જોવી પડશે. આ સાંભળતા જ ત્યાં હાજર મુસાફરો રોષ વ્યક્ત કરે છે અને એર ઈન્ડિયાની આ ગંભીર બેદરકારી સામે વિરોધ કરતા જોવા મળે છે. 

આ પણ વાંચોઃ ખાડાને લીધે કોઈ મૃત્યુ પામે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ થશે, વલસાડ કલેક્ટરનો નિર્ણય

નોંધનીય છે કે, જ્યારે મુસાફર દ્વારા રિફન્ડ માંગવામાં આવ્યું ત્યારે એર ઈન્ડિયા દ્વારા ગોળ-ગોળ સવાલ કરવામાં આવી રહ્યા હતા. જોકે, એર ઈન્ડિયા દ્વારા આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
કૂફી કેફે – ગુજરાતી ફિલ્મ જગતના ચાહિતાં યુગલની નવી શરૂઆત

કૂફી કેફે – ગુજરાતી ફિલ્મ જગતના ચાહિતાં યુગલની નવી શરૂઆત

“પ્રિમિયરથી પ્રમોશન” — ગુજરાતી ફિલ્મ જગત માટેનો નવો મંચ

"પ્રિમિયરથી પ્રમોશન" — ગુજરાતી ફિલ્મ જગત માટેનો નવો મંચ

સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill…

સુરત શિક્ષણ સમિતિમાં 1600 શિક્ષકોની ઘટ જગ્યા ભરવામાં આવી માત્ર 287 જગ્યાઓ | Only 287 posts were fill...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

12 months ago
ગોત્રી હરિનગર બ્રિજ ઉતરતાં પીધેલા થાર ના ચાલકે ડિવાઇડર પર કાર ચડાવી | drink and drive case at harina…

ગોત્રી હરિનગર બ્રિજ ઉતરતાં પીધેલા થાર ના ચાલકે ડિવાઇડર પર કાર ચડાવી | drink and drive case at harina…

3 months ago
36 કલાકમાં ભારત આવતાં ત્રણ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોએ પરત જવું પડયું

36 કલાકમાં ભારત આવતાં ત્રણ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોએ પરત જવું પડયું

11 months ago
ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ: આ જિલ્લામાં 8 સપ્ટેમ્બરે શાળા-આંગણવાડીમાં રજા જાહેર | Holiday declared…

ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ: આ જિલ્લામાં 8 સપ્ટેમ્બરે શાળા-આંગણવાડીમાં રજા જાહેર | Holiday declared…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News