gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન | Pawan Kalyan’s bi…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
‘માતૃભાષા મા જેવી તો હિન્દી આપણી દાદી’, ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન | Pawan Kalyan’s bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pawan Kalyan On Language Controversy : હૈદરાબાદના ગાચચિબોવલી સ્થિત જેએમસી બાલયોગી સ્ટેડિયમમાં રાજ્ય ભાષા વિભાગના સ્વર્ણ જયંતી સમારોહમાં આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે હિન્દી ભાષાને અપનાવાની આવશ્યક્તા પર જોર આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘હિન્દીનો પ્રભાવ શિક્ષણ, રોજગારી અને વ્યવસાયના ક્ષેત્રમાં સતત વધતો રહ્યો છે. એટલાં માટે તેનો આંધળો વિરોધ કરવો યોગ્ય નથી.’ તેમણે લોકોને ભાષા વિશે સંકુચિત વિચાર છોડીને પ્રગતિ તરફ આગળ વધવા હાકલ કરી છે. 

પવન કલ્યાણે શું કહ્યું? 

પવન કલ્યાણે કહ્યું કે, ‘આપણે વિદેશ જઈને ત્યાંની ભાષા શીખીએ છીએ, તો હિન્દીથી એટલો ડર કેમ છે. અંગ્રેજીમાં સહજતાથી વાતો કરીએ છીએ, પરંતુ હિન્દી બોલવામાં ખચકાટ કેમ.’ તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘તેમણે તમિલ હોવા છતાં હિન્દીથી પ્રેમ કરતા હતા.’

‘માતૃભાષા માતા જેવી છે, તો હિન્દી આપણી દાદી જેવી…’

તેમણે કહ્યું કે, ‘આપણે સાંસ્કૃતિક ગૌરવને ભાષાકીય કટ્ટરતા સાથે ન જોડવું જોઈએ. માતૃભાષા માતા જેવી છે, તો હિન્દી આપણી દાદી જેવી છે. બીજી ભાષા અપનાવવાથી આપણી ઓળખ ખતમ થતી નથી, પણ આપણને એક સાથે આગળ વધવાની તક આપે છે.’

હિન્દીનો અસ્વીકાર ભવિષ્ય માટે ખતરો

પવન કલ્યાણે ભાષાને રાજકીય નહીં પણ આગળની પેઢીના હિતમાં વિચારવા પર અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘હિન્દીને નકરાવી એ ભવિષ્યના અવસરોના દરવાજા બંધ કરવા જેવુ છે. હિન્દીને અપનાવાથી રોજગારી અને શિક્ષણ ક્ષેત્રના નવા રસ્તાઓ ખુલશે.’

આ પણ વાંચો: ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ

તાજેતરમાં આંધ્ર પ્રદેશ સરકારે હિન્દીને સ્કૂલમાં વૈકલ્પિક વિષય તરીકે પ્રોત્સાહન આપવાની યોજનાની ઘોષણ કરી છે. પવન કલ્યાણે આ પહેલનું સમર્થન કરતાં કહ્યું કે, ‘આનાથી યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવશે. સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે હિન્દી શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવાનું વિચારી રહી છે.’ તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને અપીલ કરી હતી કે, તમે ભાષાને વિભાજનનું નહીં, એકતાનું માધ્યમ બનાવવી જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર…
INDIA

July 19, 2025
રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આભ ફાટ્યું, શહેરોમાં નદીઓ વહી, જળપ્રલય વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત | Heavy r…

VIDEO: કાવડિયાઓએ મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર CRPF જવાનને માર માર્યો, લોકોએ મદદના બદલે વીડિયો ઉતાર્યો |…

Next Post
રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

ચોમાસામાં વાળ ખરવાની સમસ્યાથી બચવું હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, અપનાવો 6 સરળ ટિપ્સ | best ways to control hair fall during monsoon season

ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ | Mallikarjun Kharge…

ભાજપ મહારાષ્ટ્ર બાદ બિહારમાં ‘ચૂંટણી ચોરી’ કરવાની ફિરાકમાં, રાહુલ-ખડગેનો આક્ષેપ | Mallikarjun Kharge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલેક્ટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના મેજર પુલોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું | Collector Ketan Thakka…

6 days ago
ગુજરાતના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર | imd forecasts thunder…

10 hours ago
જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોડાવાશે આ ટ્રેન

3 months ago
ગાંધીનગરમાં રફતારનો કહેરઃ પૂરપાટ ઝડપે આવતી કારે યુવતીને અડફેટે લીધી, ઘટનાસ્થળે જ મોત | Gandhinagar T…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News