gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ નેતાને કોઇ તકલીફ ના પાડવી જોઈએ! મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લિસ્સા રોડ બન્યાં | r…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
ભાજપ નેતાને કોઇ તકલીફ ના પાડવી જોઈએ! મણિનગરમાં ધારાસભ્યના ઘર પાસે એક જ દિવસમાં લિસ્સા રોડ બન્યાં | r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedadad Maninagar MLA Road News : અમદાવાદમાં હાલમાં પણ વરસાદના કારણે રોડ ઉપર પડેલા ખાડા અનેક વિસ્તારમાં પુરાયા નથી. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન મણિનગરના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ સામે ઝુકી ગયુ છે. અમુલ ભટ્ટના બંગલાને અડીને આવેલા રોડ ઉપર પડેલા ખાડા અને ગાબડાના કારણે તેમને તકલીફ ના પડે એ માટે એક જ દિવસમાં  માઈક્રોરીસરફેસ પધ્ધતિથી સામસામે બે નવા દશ-દશ ફુટના નવા રોડ બનાવી દેવાયા છે. આ પધ્ધતિથી રોડ બનાવવા કોર્પોરેશને પ્રતિ સ્કવેરફુટ રુપિયા 200નો ખર્ચ પણ કરી દીધો છે.ઉબડખાબડ રસ્તાઓથી લોકોનુ જે થવુ હોય તે થાય એ પ્રકારની કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકોની માનસિકતા છતી થઈ છે.

મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ કોર્પોરેશનની ગત ટર્મમા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા.તેમની ગાડી ઉબડખાબડ રસ્તા ઉપર ઉછળકુદ ના કરે એ માટે તેમના બંગલાની સામેના ભાગમાં બીજો દસ ફુટનો રોડ માઈક્રોરીસરફેસ પધ્ધતિથી લીસ્સો બનાવી દેવાયો છે.જો કે સો ફુટના અંતરે આવેલા રેલવે ફાટક નંબર-308ની  આસપાસ પડેલા મસમોટા ખાડા હજુ સુધી કોર્પોરેશનને દેખાતા નથી.રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.તેવા રોડ ઉપર પડેલા ખાડા પુરવા હજુ સુધી તંત્ર થીગડાં મારવા પહોંચ્યુ નથી.જયારે ધારાસભ્યના નિવાસસ્થાને સામાન્ય રોડ ઉખડી ગયો હતો ત્યાં સામસામે બે નવા દશ-દશ ફુટના રોડ વરસાદ આવે એ પહેલા માઈક્રો રીસરફેસ ટેકનોલોજીથી કલાકોમાં જ બનાવી દેવાયા હતા.

છેલ્લા એકમાસથી સામાન્ય વરસાદમાં મણિનગર રેલવે ફાટકની આસપાસ પડેલા ખાડાઓ અને મણિનગર રેલવે ફાટકથી જશોદાનગર સુધીના એક કીલોમીટરના રસ્તા ઉપર વીસથી વધુ ખાડા હજી સુધી પુરવામા આવ્યા નથી.પરંતુ ધારાસભ્યના નિવાસસ્થાનને અડીને તેમને અને તેમની કારને નુકસાન ના થાય એ માટે કોર્પોરેશન તંત્રે એકશનમાં આવીને દસ-દસ ફુટના બે નવા રોડ બનાવી દીધા.આનાથી વધુ હાલાકીવાળી વાત લોકો માટે બીજી કોઈ હોઈ ના શકે.સ્માર્ટસિટીના કહેવાતા વહીવટીતંત્રનો કદાચ આ જ કહેવાતો વિકાસ હોઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…
GUJARAT

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

May 20, 2026
વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…
GUJARAT

વડોદરામાં હાઇબ્રિડ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ: 2 કેરિયર ઝડપાયા, સપ્લાયરો સુધી પહોંચી પોલીસ | vadodar…

May 20, 2026
અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …
GUJARAT

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON …

May 20, 2026
Next Post
રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક, કસાબને સજા અપાવનારા વકીલ પણ સામેલ | 4 New Me…

રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક, કસાબને સજા અપાવનારા વકીલ પણ સામેલ | 4 New Me...

મુઠીયામાં આવેલા મ્યુનિ.ના કોમર્શિયલ પ્લોટના ઓફરદારને બાકીના નાણાં ભરવા છ મહીનાની મુદત વધારી આપવા નિર…

મુઠીયામાં આવેલા મ્યુનિ.ના કોમર્શિયલ પ્લોટના ઓફરદારને બાકીના નાણાં ભરવા છ મહીનાની મુદત વધારી આપવા નિર...

બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી | bjp leader suren…

બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક ચાર ગોળીઓ ધરબી | bjp leader suren...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

વડોદરામાં 12 લાખનું MD ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ પેડલર પકડાયો | Drug peddler arrested for supplying…

3 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…

10 months ago
અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…

અમેરિકાએ વેનેઝૂએલાનું ઓઈલ-ટેન્કર જપ્ત કર્યું : તેના ડેક પર ચોપર્સ ઉતાર્યાં | US seizes Venezuelan oi…

5 months ago
રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના… વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ…

રામ મંદિર, અરૂણાચલ, શેખ હસીના… વિવાદ ઉભો કરનાર પાકિસ્તાન-ચીન-બાંગ્લાદેશને ભારતે આપ્યો જડબાતોડ જવાબ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News