gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે…’ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in INDIA
0 0
0
‘અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે…’ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India Plane Crash: અમદાવાદમાં ગત મહિને થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ તમામને હચમચાવી મૂક્યા હતા. આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા હતા અને એકમાત્ર મુસાફર દીવના વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો. લોકોનું માનવું છે કે વિશ્વાસ ખૂબ જ ભાગ્યશાળી છે પરંતુ તે ખુદ આ ભયાનક આઘાતમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વિશ્વાસકુમાર રમેશના સ્વજનોએ જણાવ્યું કે, ‘પ્લેનક્રેશની ઘટના બાદ વિશ્વાસકુમાર રમેશ આજે પણ અડધી રાત્રે અચાનક જાગી જાય છે અને પછી ઉંઘી શકતો નથી, તે લોકો સાથે વાત કરવાનું પણ ટાળે છે’ 

વિશ્વાસ કુમાર હાલમાં મનોચિકિત્સકની મદદ લઈ રહ્યો છે

તમને જણાવી દઈએ કે, પ્લેનક્રેશમાં વિમાનમાં સવાર 241ના મોત થયા હતા અને એકમાત્ર મુસાફર દીવના વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો. જેના કારણે લોકોએ તેને નસબીનો બળિયો ગણાવ્યો હતો. જોકે, આ હોનારતમાં પોતાના ભાઈ અજયને પણ ગુમાવનારા વિશ્વાસકુમારને હાલ મનોચિકિત્સકની મદદ લેવાની જરૂર પડી રહી છે. તેમના પિતરાઈ સન્નીએ જણાવ્યું કે, ‘અમારા ઘણા સ્વજનો વિદેશથી ફોન કરે છે અને વિશ્વાસ સાથે વાત કરવા માગે છે. પરંતુ વિશ્વાસ કોઇ પણ સાથે વાત કરવાનું પસંદ કરી રહ્યો નથી. પ્લેનક્રેશ અને તેમાં પોતાના ભાઈના મૃત્યુના આઘાતમાંથી તે હજુ બહાર આવી શક્યો નથી.  તેને ઉંઘવામાં પણ તકલીફ પડી રહી છે. અમે તેને બે દિવસ અગાઉ મનોચિકિત્સક પાસે લઇ ગયા હતા. તેની સારવાર શરૂ જ થઇ હોવાથી લંડન પરત ફરવાનું તેણે હજુ કોઇ આયોજન કર્યું નથી.’  

આ પણ વાંચો: ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી

 વિશ્વાસને પાંચ દિવસ સુધી સિવિલમાં સારવાર આપવામાં આવી હતી

પ્લેનક્રેશ બાદ વિશ્વાસને પાંચ દિવસ સુધી સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. હવે હાલમાં તે દીવમાં રહીને  મનોચિકિત્સકની મદદ લઈ રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુમાં PM મોદીના કાર્યક્રમ સ્થળથી માત્ર 3 કિમી દૂર વિસ્ફોટકો મળતા હડકંપ! એક શંકાસ્પદની અટકાયત |…
INDIA

May 10, 2026
વીજળી મફત, મહિલા સુરક્ષા માટે ટાસ્ક ફોર્સ…: શપથવિધિના એક જ કલાકમાં વિજયના નિર્ણય | CM Vijay Takes …

આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…

Next Post
પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan…

પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan...

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

9 months ago
‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…

3 months ago
અમરેલીના જીરા ગામની મહિલા સરપંચની અનોખી પહેલ, ક્રાઇમ ઘટાડવા શરૂ કર્યો સુરક્ષાનો નવો અધ્યાય | amreli …

7 months ago
ખાટુશ્યામથી પાછા ફરતા શ્રદ્ધાળુઓની કારની ટ્રક સાથે ભીષણ ટક્કર, 7 બાળક સહિત 10ના મોત | Rajasthan Khat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News