gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains forecas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast, Gujarat : ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે (13 જુલાઈ) સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આજે રવિવારે હવામાન વિભાગે ત્રણ કલાકને લઈને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.

આ બે જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (13 જુલાઈ) રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, જામનગર, રાજકોટ, સુરત, તાપી, ડાંગ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image

આવતીકાલે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી, આવતીકાલે સોમવારે (14 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લામાં રેડ ઍલર્ટ 3 - image

આ પણ વાંચો: ‘પાયલટે પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારી સાથે કામ કર્યું’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ICPAનું મોટું નિવેદન

15-16 જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી 15-16 જુલાઈના રોજ 6 થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી ,…

શહેરના મોબાઈલ ટાવરોમાં થઈ રહેલ કીમતી રેક્ટિફાયર કેસેટોની ચોરીમાં પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી ,...

ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five…

ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five...

દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, ગાયને બચાવવા જતા મિની બસ પલટી ખાઈ ગઈ, એકનું મોત, 17ન…

દ્વારકા દર્શને જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, ગાયને બચાવવા જતા મિની બસ પલટી ખાઈ ગઈ, એકનું મોત, 17ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ | Tr…

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ | Tr…

3 months ago
ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે | PMJAY Data Reveals G…

ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે | PMJAY Data Reveals G…

8 months ago
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત DGPનો મોટો નિર્ણય, રાષ્ટ્ર વિરોધી હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન…

9 months ago
કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …

કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News