gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં કારેલીબાગ-હાથીખાના રોડ પર મસમોટો ભુવો પડતા પાલિકાની પોલ ખુલી | huge potholes occurred on t…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં કારેલીબાગ-હાથીખાના રોડ પર મસમોટો ભુવો પડતા પાલિકાની પોલ ખુલી | huge potholes occurred on t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : File photo

Vadodara : વડોદરા શહેરના કારેલીબાગ-પાણીની ટાંકી વિસ્તારના કોમર્શિયલ ગણાતા હાથી ખાના તરફ જવાના રસ્તે ચાર રસ્તા નજીક જ મસમોટો ભુવો પડ્યો છે. નજીકમાં જ રોજ સાંજે શાકમાર્કેટ ભરાય છે ત્યારે માત્ર પાલિકા તંત્ર એ ચારે બાજુએ બેરીકેટ મૂકીને સંતોષ માન્યો છે. આ જગ્યાએ તાજેતરમાં જ પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું. થાગડ થીગડ કરીને જેમ તેમ પુરાણ બાદ ડામર કપચી નાખીને રોલર ફેરવી દેવાયુ હોવાનું સ્પષ્ટ નજરે ચડે છે. આ ભુવામાં કેટલીય પાણીની અને ડ્રેનેજની લાઈનો આવેલી છે જે લીકેજ થતા કારેલીબાગ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં. 

ઉલ્લેખનીય છે કે કારેલીબાગ પાણીની ટાંકીનો રોડ સતત ધમધમતો રહે છે. આ રસ્તેથી હાથીખાના તરફ જવાના રસ્તે ટર્નિંગ પર જ મસ્ત મોટો ભુવો પડ્યો છે. વિસેક ફૂટ જેટલો ઊંડો અને 10 જેવા પહોળા ભૂવાના કારણે વિસ્તારમાંથી પસાર થતું વાહન ગરકી જવાની શક્યતા નકારી શકાતી નથી. ગઈ રાત્રે એક શાકભાજીવાળાએ પોતાનો થ્રી વ્હીલ ટેમ્પો આ જગ્યાએ મૂક્યો હતો પરંતુ જગ્યા સમયાંતરે ઓછી પડતી જણાતા તાત્કાલિક ધોરણે ટેમ્પો હટાવી લીધો હતો. જ્યારે બીજી બાજુ સમી સાંજે ભરાતા શાકભાજી બજારના કારણે પણ આ રસ્તો સતત ધમધમતો રહે છે. 

પાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં જ આ જગ્યાએ કોઈ કારણે ખોદાણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રોડા- છારુ નાખીને આ ખાડો પૂરી દેવાયા બાદ ઉપર કપચીવાળો ડામર નાખીને રોલર ફેરવી દેવાયું હતું. આમ સ્માર્ટ સિટી કહેવાતું વડોદરા ફરીવાર એક વખત હવે ભુવા નગરી તરીકે જાણીતું બની જાય તો નવાઈ નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી | panchayat el…

નૈનિતાલના આ ગામોમાં લોકશાહીનો સૂરજ ઉગ્યો, સ્વતંત્રતા બાદ પહેલીવાર થશે પંચાયતની ચૂંટણી | panchayat el...

VIDEO : ‘મુખ્યમંત્રીનું કામ મને કેમ બતાવો છો?’ ફરિયાદ લઈને પહોંચેલા વૃદ્ધને કંગનો રનૌતનો જવાબ | Kang…

VIDEO : ‘મુખ્યમંત્રીનું કામ મને કેમ બતાવો છો?’ ફરિયાદ લઈને પહોંચેલા વૃદ્ધને કંગનો રનૌતનો જવાબ | Kang...

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…

જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લામાં 24,305 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર | Kharif crops sown in 24 305 hectares in Kheda d…

ખેડા જિલ્લામાં 24,305 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર | Kharif crops sown in 24 305 hectares in Kheda d…

12 months ago
ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

ત્રીજા વિશ્વ યુદ્વના ભણકારા : સેન્સેક્સ 573 પોઈન્ટ તૂટીને 81118 | Fears of World War III: Sensex fal…

1 year ago
લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

6 months ago
વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…

વૈશ્વિક મહાસંકટ વચ્ચે PM મોદીની ઇકોનોમિક કાઉન્સિલ સાથે હાઈ-લેવલ બેઠક, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર ફોકસ | p…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News