gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિલાલ મર્ડર કેસમાં આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી ફગાવવામાં આવી | session court reject bail applicati…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
બિલાલ મર્ડર કેસમાં આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી ફગાવવામાં આવી | session court reject bail applicati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

શહેરના મિરઝાપુર વિસ્તારમાં આશરે પોણા બે વર્ષ પહેલા બિલાલ બેલીમ નામના યુવકની ધંધાકીય અદાવતમાં પિતા અને તેના ત્રણ પુત્રોએ છરીના ૩૯ જેટલા ઘા ઝીંકીને  હત્યા  કરવામાં આવી હતી. આ કેસના આરોપી ઇમરાન સૈયદની જામીન અરજી  સશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એ કેસના આરોપીઓની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

શહેરના મીરઝાપુર વિસ્તારમાં રહેતા બિલાલ બેલીમ નામના યુવકની કરીમખાન સૈયદ અને તેના પુત્ર મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણ દ્વારા ધંધાકીય અદાવતમાં છરીના ૩૯ જેટલા ઘા ઝીંકીને ગત ૩૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની શાહપુર  પોલીસે ધરપકડ કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા  ઇમરાન નામના આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી હતી. જેમાં તે છેલ્લાં ઘણા મહિનાઓથી જેલમાં હોવાથી પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાંકીય આયોજન માટે નાણાંની વ્યવસ્થા કરવા માટે જામીન મુક્યા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેના ભાઇ મોહસીને પણ આઠ  દિવસના જામીન ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને માંગ્યા હતા અને કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા. આમ, ઇમરાને પણ સરખુ કારણ આપીને જામીન માંગતા કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઇને જામીન અરજી નકારી દીધી હતી. આમ, વધુ એક વાર આરોપીના જામીન ના મંજૂર થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકોટામાં ડ્રેનેજની સફાઇ કામગીરી દરમિયાન શ્રમજીવીનું મોત | Worker dies during drainage cleaning work …
GUJARAT

May 17, 2026
વીડિયો બતાવવાના મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી

શિનોરના હની ટ્રેપ કેસમાં મનિષા અને અહેમદને ૮ દિવસના રિમાન્ડ ઃ અક્ષયની ધરપકડ | hanitrep case one more…

Next Post
વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત | death of middle aged…

વઢવાણના રામપરામાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે મારામારી બાદ આધેડનું શંકાસ્પદ મોત | death of middle aged...

યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence…

યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence...

અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો | bagodara ahmedabad highway based bridge cl…

અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો | bagodara ahmedabad highway based bridge cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca…

3 months ago
ટેરિફ એન્ડ ટાઇઝ : ભારત રશિયા પર તેલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ આધારિત છે | Tariffs and Ties: India is …

10 months ago
30 જૂનથી બદલાઈ જશે UPI ટ્રાન્ઝેક્શનની પદ્ધતિ, જાણો તમને કઈ રીતે થશે લાભ | new upi rule from june 30 …

12 months ago
પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News