gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
યુપીના એટા જિલ્લામાંથી ગેરકાયદે હથિયાર લાયસન્સનું દેશવ્યાપી કૌભાંડ | ATS cracked illigal gun licence…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

ગુજરાત એટીએસ દ્વારા બોગસ હથિયાર લાયસન્સ અને ગેરકાયદે હથિયારના કેસમાં શરૂ કરેલી તપાસ ઉત્તરપ્રદેશના એટા જિલ્લા સુધી પહોંચી છે. જેમાં દેવકાંત પાંડે નામના મુખ્ય આરોપીએ ૧૧ લાખ સુધીની રોકડ લઇને બોગસ લાયસન્સ અને હથિયાર પુરા પાડયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશથી સમગ્ર દેશમાં ગેરકાયદે લાયસન્સ અને હથિયાર પુરા પાડવાનું કૌભાંડ ચલાવતો હતો.

ગુજરાત એટીએસ દ્વારા મણિપુર અને આસામમાંથી ગેરકાયદે હથિયારના લાયસન્સના કેસની તપાસ ચાલુ છે. તે દરમિયાન ગુજરાતમાંથી સાત વ્યક્તિઓને સાત જેટલા હથિયાર અને ૨૮૫ જેટલા કારતુસ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જે અંગે ગુજરાત ેએટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરીએ જણાવ્યું કે અટકાયત કરાયેલા સાત વ્યક્તિઓને અમદાવાદમાં રહેતા શ્યામસિંહ ચૌહાણ અને શ્યામસિંહ ઠાકુર ઉત્તરપ્રદેશમાં એટા જિલ્લામાં રહેતા દેવકાંત પાંડે સાથે મળીને બોગસ લાયસન્સ અને હથિયાર આપવામાં આવ્યા હતા. 

ઉત્તરપ્રદેશના વતની હોય અને જે લોકો અમદાવાદમાં સ્થાયી હોય તેમનો સંપર્ક શ્યામસિંહ ચૌહાણ અને શ્યામસિંહ ઠાકુર કરતા હતા અને તેમને ઘરે બેઠા જ હથિયારનું લાયસન્સ અને હથિયાર આપવાની ખાતરી કરીને એડવાન્સમાં પાંચ થી અગીયાર લાખ સુધીની રકમ લઇને દેવકાંત પાંડે પાસે લાયસન્સ તૈયાર કરાવતા હતા.  પોલીસે  આ કેસમાં સાત વ્યક્તિઓની અટકાયત કરવાની સાથે શ્યામસિંહ ચૌહાણ અને શ્યામસિંહ ઠાકુરની ધરપકડ કરીને  પુછપરછ શરૂ કરી છે. જેમાં તેમણે અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં મોટા પ્રમાણમાં હથિયાર અને લાયસન્સ પુરા પાડયાની વિગતો સામે આવે તેવી શક્યતા છે.

પોલીસે અટકાયત કરેલા કરાયેલા વ્યક્તિઓએ પૈકી મુકેશ હુકમસિંહ ચૌહાણે લાયસન્સ માટે સાત લાખ,  અભિષેક ત્રિવેદીએ પાંચ લાખ રૂપિયા,વેદપ્રકાશસિંહ રામબાબુસિંહે ૧૧ લાખ, રાજેન્દ્રસિંહ સાંખલાએ સાત લાખ, અજયસિંગ સેંગારે સાત લાખ, શૌલેસિંહ સેંગરે ૧૧ લાખ અને વિજય સેંગરે સાડા પાંચ લાખ રૂપિયા બોગસ લાયસન્સ અને હથિયાર માટે ચુકવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામા…
GUJARAT

ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામા…

September 27, 2025
‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…
GUJARAT

‘કૌશિક તારી છાપ બગડતી જાય છે… પછી તકલીફ પડશે’, પાટીલનું ધારાસભ્ય સાથે તોછડું વર્તન | c r patil aud…

September 27, 2025
સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડ્યાં | sabarkantha bjp …
GUJARAT

સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને પગે પડ્યાં | sabarkantha bjp …

September 27, 2025
Next Post
અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો | bagodara ahmedabad highway based bridge cl…

અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો | bagodara ahmedabad highway based bridge cl...

ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ | ahmedabad police seized IMFL st…

ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ | ahmedabad police seized IMFL st...

વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in…

વડોદરામાં એનઆરઆઈ બાળકનું પ્રથમ આધારકાર્ડ કાઢવામાં આવ્યું | First Aadhaar card issued to NRI child in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો અપાવશે આ ફળો, પેટ દર્દમાં પણ મળશે રાહત | These Fruits help with constipation immediately

1 month ago
પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે | Pune Porsc…

પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે | Pune Porsc…

2 months ago
0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…

0 કે 1000 કે પછી 10000 નહીં…. આ બેન્કમાં ખાતું રાખવા 50000 મિનિમમ બેલેન્સ રાખવું પડશે! | ICICI Ban…

2 months ago
ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Gujarat rain…

ગુજરાતના 103 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Gujarat rain…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News