gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢમાં ’આપ’ નો પરચમ લહેરાયો : લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વધારે વિશ્વાસ
3
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢમાં ’આપ’ નેતા રેશ્મા પટેલની આગેવાનીમાં મોટી સંખ્યા માં મતાઓ-બહેનો-યુવાનો આમ આદમી પાર્ટી સાથે વિધિવત જોડાયા*l

જાણકારો મુજબ લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ બેસતો વધુ જોવા મળે છે.

અમારી હિંમત- શક્તિ બનવા બદલ ગુજરાતની જનતાનો હું આભાર માનું છું : રેશમા પટેલ

ભારતીય જનતા પાર્ટીમાં દિવસે ને દિવસે આંતરિક જૂથવાદ અને બીજા અનેક પરિબળોને લીધે ડખા વધતા જ જાય છે. આ બધા કારણોસર ભાજપ લોકહિતના પ્રશ્નોને વાચા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.  જાણકારો તો ત્યાં સુધી કહે છે કે લોકોને હવે ભાજપ કરતા આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ બેસતો વધુ જોવા મળે છે.

એક પછી એક રીતે આમ આદમી પાર્ટી જે રીતે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી સરકારને ભીંસમાં લેતી જોવા મળે છે તે જોતા ખૂબ ઝડપથી આમ આદમી પાર્ટી લોકોના હૃદયમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. લોકોને હવે ભાજપના ખોખલા વચનોમાં કોઈ રસ રહ્યો હોય તેમ લાગતું નથી.

આવી જ રીતે લોકો હવે ભાજપ કે કોંગ્રેસ જેવા પક્ષોને છોડીને આમ આદમી પાર્ટીમાં પોતાનું ભવિષ્ય જુવે છે. આમ આદમી પાર્ટી પર ભરોસો કરીને આજે જૂનાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ , બહેનો અને યુવાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ તકે ’આપ’ પ્રદેશ મહિલા અધ્યક્ષા રેશ્મા પટેલે જણાવ્યું કે ગુજરાત પરિવર્તન માંગે છે, આવી જ રીતે જનતાના આશીર્વાદથી અમે લડીશું અને જીતીશું. હું અમારી હિંમત- શક્તિ બનવા બદલ ગુજરાતની જનતાનો આભાર માનું છું.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના હોદેદારો કિશોરભાઈ સાવલિયા, મનસુખભાઈ ડોબરીયા, ભૌતિકભાઈ ભૂત, પી.એલ.રવિપરા, પ્રફુલભાઈ મોનપરા, આશાબેન સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
મોબાઈલથી બાળકો વહેલા પાકટ અને એકલવાયા બનતાં બાળ ગુનાખોરી વધી, ગુજરાત આ મામલે છઠ્ઠા ક્રમે | gujarat c…

મોબાઈલથી બાળકો વહેલા પાકટ અને એકલવાયા બનતાં બાળ ગુનાખોરી વધી, ગુજરાત આ મામલે છઠ્ઠા ક્રમે | gujarat c...

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપવામાં આવેલા ડી-2 દરજ્જામાં ફેરફાર કરવા રજૂઆત | Submission to change th…

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને આપવામાં આવેલા ડી-2 દરજ્જામાં ફેરફાર કરવા રજૂઆત | Submission to change th...

હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત, વીડિયો વાઈરલ | hima…

હિમાચલમાં મોટી દુર્ઘટના, પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના પર્યટકનું દર્દનાક મોત, વીડિયો વાઈરલ | hima...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારની ચૂંટણી પહેલા ભાજપ-JDUને ઝટકો, દિગ્ગજ નેતાએ NDAને કહ્યું, ‘આવજો’ | Pashupati Paras Breaks All…

બિહારની ચૂંટણી પહેલા ભાજપ-JDUને ઝટકો, દિગ્ગજ નેતાએ NDAને કહ્યું, ‘આવજો’ | Pashupati Paras Breaks All…

1 year ago
અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકી…

અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકી…

1 year ago
પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો | A girl co…

પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો | A girl co…

8 months ago
‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી | …

‘લખી રાખજો, 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે…’, ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી | …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News