gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખોદકામ કરતા જમીનમાંથી વરાળ નીકળીે

ફાયર બ્રિગેડને જાણ કરતા દોડી આવી ખોદકામ કર્યું પરંતુ ટાઈલ્સ ગરમ થવાનું કારણ અકબંધ

સુરેન્દ્રનગર –  વઢવાણ નવા ૮૦ ફૂટ રોડ પર નવકાર સોસાયટીમાં એક મકાનમાં અમુક ટાઈલ્સો ગરમ થઈ જતા ફાયર ફાયટર ટીમને જાણ કરાઇ હતી. ફાયટર ટીમ સ્થળ પર પહોંચી ખોદકામ હાથ ધર્યું હતું પરંતુ ટાઈલ્સ ગરમ થવાનું સાચું કારણ અકબંધ રહેતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

વઢવાણ નવા ૮૦ ફૂટ રોડ પર નવકાર સોસાયટી-૧મા રહેતા દલપતભાઈ પરમારના મકાનના ફળીયાનો અમુક ભાગ તેમજ શૌચાલયની ટાઈલ્સ અગમ્ય કારણોસર અચાનક ગરમ થઈ જતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ગરમ થયેલી ટાઈલ્સ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યા બાદ પણ થોડી મિનિટોમાં ફરી ટાઇલ્સ ગરમ થઈ જતા મકાન માલિકે મનપાની ફાયર ફાયટર ટીમ તેમજ અધિકારીઓને જાણ કરતા ફાયર ફાયટર ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.

જે ટાઈલ્સ ગરમ થતી હતી તે ટાઈલ્સ સહિત આસપાસના ભાગ ઉખેડવામાં આવ્યો હતો. પરંતુ ટાઈલ્સ ઉખેડયા બાદ પણ કોઈ કારણોસર જમીનમાંથી વરાળ સ્વરૃપે ધુમાડા નીકળતા હતા અને જમીનનો અમુક ભાગ પણ ગરમ જણાઈ આવ્યો હતો. જ્યારે સમગ્ર સોસાયટીમાં માત્ર એક જ મકાનમાં આ પ્રકારનો બનાવ બનતા આસપાસના પાડોશીઓમાં પણ આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયુ  હતું. જ્યારે મકાનમાં શા માટે અને કયા કારણોસર ટાઈલ્સ ગરમ થઈ રહી છે તે અંગે સાચું કારણ હાલ જાણવા મળ્યું નહોતું અને તે અંગેનું રહસ્ય પણ અકબંધ જોવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Chorvira …

ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Chorvira ...

રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road…

રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road...

રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12…

રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના 45 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું થશે, બે કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો! | Advani Joshi won’…

ભાજપના 45 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું થશે, બે કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો! | Advani Joshi won’…

7 months ago
એમેઝોને ભારતથી ઇકોમર્સ નિકાસોનો 20 અબજ ડોલરનો માઇલસ્ટોન પાર કર્યો, 2030 સુધીમાં 80 અબજ ડોલરનો લક્ષ્ય…

એમેઝોને ભારતથી ઇકોમર્સ નિકાસોનો 20 અબજ ડોલરનો માઇલસ્ટોન પાર કર્યો, 2030 સુધીમાં 80 અબજ ડોલરનો લક્ષ્ય…

10 months ago
નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા |…

નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા |…

10 months ago
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 25 ફેબ્રુઆરીએ ડિશ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News