gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Chorvira …

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Chorvira …
1
VIEWS
Share on FacebookShare on Twitter

કાર્બોસેલ, ડમ્પર સહિત રૃ.૫૫
લાખનો મુદ્દામાલ જપ્ત

લાંબા
સમય બાદ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરતા કામગીરી સામે સવાલ

સાયલા – 
સાયલા તાલુકાના ચોરવીરા ગામમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા
પાડી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની ટીમે કાર્બોસેલ
, ડમ્પર સહિત રૃ.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

સાયલા
તાલુકાના ચોરવીરા ગામની સીમમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી નવ સ્થળેથી
કાર્બોસેલ ખનન કાઢવાની કામગીરી ઝડપી પાડી હતી. તંત્રની ટીમે સ્થળ પરથી ૧ ડમ્પર
, ૬ ટ્રેક્ટર, ૧૮ ચરખી અને કેસિંગ, ૪ છાબડા, ખનીજ
સહિત અંદાજે ૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ખાણ
ખનીજ વિભાગની ટીમે દરોડા પાડતા સ્થાનિક તંત્ર
, મામલતદાર તેમજ પોલીસની કામગીરી સામે સવાલ
ઊભા થયા છે. તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ લાંબા સમય બાદ કાર્યવાહી કરાતા તેની
સામે પણ સવાલો થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ચોરવીરાની સીમમાં
કાર્બોસેલનું ગેરકાયદે ખનન અને વહન થતું હતા છતાં સ્થાનિક તંત્ર કોઇ કાર્યવાહી
કરતું નહતું તેવી લોકમુખે ચર્ચા ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

Next Post
રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road…

રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road...

રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12…

રાજકોટનાં 8 બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.12.50 કરોડ જમા થયાનો ઘટ્ટસ્ફોટ | Cyber fraud worth Rs 12...

ડાયમંડની ચમક ઘટી, સોનું ઝગમગ્યું: કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો ઘટાડો, ગોલ્ડ જ્વેલરીમાં 8% નો વ…

ડાયમંડની ચમક ઘટી, સોનું ઝગમગ્યું: કટ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો ઘટાડો, ગોલ્ડ જ્વેલરીમાં 8% નો વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રત્યાર્પણથી બચવા નીરવ મોદીની નવી ચાલ, ભારતના પ્રયાસોને ઝટકો લાગવાની શક્યતા | uk court accepted ple…

1 year ago
બિહારમાં ચા વાળો સાઇબર ઠગ નીકળ્યો, પોલીસે 1.50 કરોડ રોકડ, લાખોના ઘરેણાં, 85 ATM કબજે લીધા | From Tea…

12 months ago
કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

ક્રૂડ ઉછળી 104 ડોલર તરફ આગળ વધ્યું | Crude oil surges towards 104

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News