gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આ…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
અરવલ્લીના પશુપાલકો લડી લેવાના મૂડમાં, ભાવ વધારાની માગ સાથે ત્રણ દિવસથી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabar Dairy Protest: સાબર ડેરી દ્વારા ભાવફેરમાં પશુપાલકોને અન્યાય મામલે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. છેલ્લાં ત્રણ દિવસથી આ મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, જે આજે પણ યથાવત રહ્યું છે. આ સિવાય એક પશુપાલકના મોત અને કેટલાક લોકોની અટકાયતને પગલે બંને જિલ્લામાં ઠેર ઠેર વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. 74 આગેવાનો અને 1000 લોકોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પશુપાલકો વધુ ગુસ્સે ભરાયા છે. અરવલ્લી જિલ્લાના મેઢાસણ, ખંભીસર, હફસાબાદ, સીણાવાડ સહિત બુટાલ, કોલવડા, નવાગામ અને આકરૂન્દ ગામોના પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ન ભરીને રસ્તા પર ઢોળી રહ્યા છે. જ્યારે શીણાવાડ, ખંભીસર સહિતના કેટલાય ગામોમાં સાબર ડેરીના ચેરમેન, ડિરેક્ટરોની નનામી કાઢી અંતિમ વિધી કરીને પણ વિરોધ કરાયો હતો.

આ પણ વાંચોઃ સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR

શું છે ઘટના?

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સાબરડેરીમાં ગત વર્ષે સંચાલક મંડળ દ્વારા 14 તાલુકાના સભાસદોને 17 ટકા મુજબ 602 કરોડ રૂપિયાના દૂધ ભાવ ફેર નફો વહેંચવામાં આવતો હતો. ગમે તે કારણોસર કે પછી કથિત બાકી ઓડિટના નામે ચાલુ વર્ષે જુલાઈ માસમાં મોડે મોડે સાબર ડેરીના શાસકો દ્વારા 9.75 ટકા મુજબ 350 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ આ વર્ષે 7.25 ટકા નફો ઓછો જાહેર કરાતાં કે 252 કરોડ રૂપિયા ઓછા ચૂકવાતા લાખો સભાસદોમાં છુપો અસંતોષ વર્તાયો હતો.

દૂધ ઢોળી કરાયો વિરોધ

ત્યારબાદ તેમની આ કચવાટની લાગણીને કેટલાક સહકારી નેતાઓ, રાજ નેતાઓ એ નેતૃત્વ પુરૂ પાડતાં રવિવારના રોજ સાબર ડેરીએ એકઠા થયેલા હજારો દૂધ મંડળીના સભાસદો, પશુપાલકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો અને જોતજોતામાં આ આક્રોશે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સભાસદો અને પોલીસ વચ્ચે ધર્ષણ સર્જાયું હતું. ભારે પથ્થરમારા સામે ટીયર ગેસ સેલ છોડાતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પરિણામે એક ખેડૂતનું મોત નિપજ્યું હતું અને કેટલાય પશુપાલકોની અટકાયત કરાઈ હતી.

આ પણ વાંંચોઃ દૂધના ભાવ મુદ્દે પશુપાલકોનો ઉગ્ર વિરોધ: સાબર ડેરીમાં પથ્થરમારા બાદ પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા

ત્યારથી લઈને અત્યાર સુધી સાબર ડેરીના સંચાલક મંડળ અને પોલીસ કાર્યવાહી સામે 1800 જેટલી દૂધ મંડળીઓમાં ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સતત ત્રીજા દિવસે મંડળીઓએ સભાસદોને દૂધ ન ભરાવી રસ્તા ઉપર ઢોળ્યું હતું. આ સિવાય અનેક જગ્યાએ સાબર ડેરીના ચેરમેન સહિત સ્થાનિક ડિરેક્ટરોના છાજીયા લઈ વિરોધ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
‘જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કાયદો બનાવો…’, રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર | khar…

'જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કાયદો બનાવો...', રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર | khar...

વડોદરા: દોઢ માસમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરનાર સીકલીગર ત્રિપુટી ઝડપાઈ: 5 ગુનાના ભેદ ઉકેલાયા |…

વડોદરા: દોઢ માસમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરનાર સીકલીગર ત્રિપુટી ઝડપાઈ: 5 ગુનાના ભેદ ઉકેલાયા |...

NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 …

NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું | NCERT Class 8 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના નાવીન્યપૂર્ણ વ્યાવસાયિક અભિગમ અને ઈનોવેશનમાં ઈ-કોમર્સની ભૂમિકા મહત્ત્વની | How E Commerce I…

ગુજરાતના નાવીન્યપૂર્ણ વ્યાવસાયિક અભિગમ અને ઈનોવેશનમાં ઈ-કોમર્સની ભૂમિકા મહત્ત્વની | How E Commerce I…

1 year ago
જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

જામનગરમાં કાલાવડના યુવાનને પોતાના મોબાઈલ ફોનમાં ફ્રી મૂવી એપ ડાઉનલોડ કરવી ભારે પડી : 2.09 લાખની ઓનલા…

4 months ago
સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…

1 year ago
પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News