gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2026
in GUJARAT
0 0
0
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાજી: શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ એવી ‘સિનર્જિયા ભારતમ–2026’ની 10મી આંતરરાષ્ટ્રીય પરિષદનું અંબાજીના વનરાજજી રિસોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ‘વૈશ્વિક સંશોધન અને ભારતીય શાણપણ’ વિષય પર યોજાયેલી આ પરિષદમાં દેશ-વિદેશના શિક્ષણવિદો અને પ્રોફેસરો એક મંચ પર આવ્યા હતા. મોટી સંખ્યામાં સંશોધન પત્રોની રજૂઆત થતાં આયોજકોના જણાવ્યા મુજબ પરિષદને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવામાં આવી છે.

પરિષદમાં કુલ 1,454 પ્રોફેસરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1,267 પ્રોફેસરોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. વિશ્વના 6 દેશો અને ભારતના 12 રાજ્યોમાંથી સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ થયેલા સંશોધન પત્રોમાંથી શ્રેષ્ઠ સંશોધન પત્રને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના પ્રોફેસરો દ્વારા લખાયેલા પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

શ્રી જી.એમ. પટેલ અને શ્રીમતી એમ.એમ. પટેલ કોમર્સ એન્ડ આર્ટ્સ મહિલા કોલેજ, ઊંઝા, આશા પરિવાર અને રાજા ગ્રુપ દ્વારા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ દરમિયાન વિવિધ ટેકનિકલ સેશન યોજાશે, જેમાં દેશ-વિદેશના વિદ્વાનો અને શિક્ષણવિદો વિવિધ વિષયો પર ચર્ચા કરી જ્ઞાનની આપ-લે કરશે.

યુવાનોને યોગ્ય દિશા આપવાની શિક્ષણવિદોને અપીલ

પરિષદમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રોફેસરો અને શિક્ષણવિદોને સંબોધિત કર્યા હતા. તેમણે વર્તમાન સમયમાં યુવા પેઢી પર પડી રહેલા નકારાત્મક પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, “આપણે એવા સમાજના વ્યક્તિ છીએ કે જે સમાજમાં પરિવર્તન લાવવાની તાકાત ધરાવે છે. વર્તમાન સમય આપણા સૌ માટે પડકારજનક છે.

આજે અનેક નકારાત્મક બાબતોનો પ્રભાવ આપણી યુવા શક્તિ પર પડી રહ્યો છે. તેમણે વિદ્યાર્થીઓ અને યુવાનોને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપવા માટે પ્રોફેસરો તથા શિક્ષણવિદોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
Next Post
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની "રતવાની દવા"ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્...

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત તા….

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત તા....

કે.વી. વિદ્યામંદીર ગારિયાધાર મા“વિશ્વ સિંહ દિવસ”ની તાલુકાકક્ષાની ઉજવણી થઈ-સિંહ દિવસના જિલ્લા સંયોજકન…

કે.વી. વિદ્યામંદીર ગારિયાધાર મા“વિશ્વ સિંહ દિવસ”ની તાલુકાકક્ષાની ઉજવણી થઈ-સિંહ દિવસના જિલ્લા સંયોજકન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ | Rajasthan : Due…

એર ઇન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ | Rajasthan : Due…

1 year ago
વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:…

વડોદરા મ્યુ. કમિ. અરુણ બાબુ સહિત ટીમ દ્વારા હેરિટેજ સ્થાપત્યોની મુલાકાત : પૌરાણિક ન્યાય મંદિરને પુન:…

6 months ago
બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ …

બેટી બચાવો-બેટી પઢાવોનું સુરસુરિયું, ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ વધ્યા, પોક્સોના 5135 કેસ પેન્ડિંગ …

7 months ago
પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…

પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ | Thousands of liters of water wasted due to a burst…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News