gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં માતેલા સાંઢ જેવા ડમ્પરે આશાસ્પદ વિદ્યાર્થિનીનો ભોગ લીધો

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં માતેલા સાંઢ જેવા ડમ્પરે આશાસ્પદ વિદ્યાર્થિનીનો ભોગ લીધો
0
VIEWS
Share on FacebookShare on Twitter

CPના ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાની ઐસીતૈસી કરી  : ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાની અમલવારીમાં નિષ્ફળ ગયેલી ટ્રાફિક પોલીસ સામે નારાજગી અને રોષ

રાજકોટ, : શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધીનું પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડયું છે. પરંતુ ટ્રાફિક પોલીસને તેની અમલવારીમાં કોઈ રસ ન હોય તેમ આજે સવારે હનુમાનમઢી ચોકમાં માતેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પરે ટુ વ્હીલર પર જતી બે છાત્રાને હડફેટે લેતાં તેમાંથી એક છાત્રાનું મૃત્યુ નિપજયું હતું.  જેને કારણે તેના પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. સિવીલ હોસ્પિટલમાં પરિવારના સભ્યોનાં કારમા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ઘટના સાથે જ શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધીના જાહેરનામાની અમલવારી કરાવવામાં નિષ્ફળ ગયેલી ટ્રાફિક પોલીસ સામે લોકોએ નારાજગી અને રોષ વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

Next Post
બેન્ક ખાતા ભાડે આપનારને દર મહિને રૂા. 10,000 મળતા હતા | The bank account lessor was getting Rs 10 00…

બેન્ક ખાતા ભાડે આપનારને દર મહિને રૂા. 10,000 મળતા હતા | The bank account lessor was getting Rs 10 00...

વિદેશ મોકલવાના નામે 31 લાખની છેતરપિંડી મામલે 3 સામે ગુનો | Crime against 3 in fraud of 31 lakhs in t…

વિદેશ મોકલવાના નામે 31 લાખની છેતરપિંડી મામલે 3 સામે ગુનો | Crime against 3 in fraud of 31 lakhs in t...

દ્વારકામાં નાસ્તો લેવા ગયેલી બાળાનું અપહરણ કરનાર સાધુને મેથીપાક | Fenugreek is given to the monk who…

દ્વારકામાં નાસ્તો લેવા ગયેલી બાળાનું અપહરણ કરનાર સાધુને મેથીપાક | Fenugreek is given to the monk who...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લાને ‘બેસ્ટ સેફ્ટી એવોર્ડ’ છતાં ઓવરલૉડ વાહનો ભયજનક | Despite Kheda district getting Best Sa…

11 months ago
સપ્લાય વધતા 2027 સુધીમાં ક્રૂડ 30 ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી | Crude oil price to fall to 30 by…

7 months ago
PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદમાં રોડ શો બાદ સભા સંબોધશે, વરસાદ વચ્ચે તંત્ર ખડે પગે | PM Modi Roadsh…

10 months ago
“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News