gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મ્યુનિ. કમિશનરને રજૂઆત કરાઈ

– મનપા હસ્તકના સ્ટ્રીટ લાઈટના પોલમાંથી કરન્ટ ફેન્સિંગમાં ઉતરતા અડવાથી મૃત્યુનો વીજ કંપનીનો અભિપ્રાય

નડિયાદ : નડિયાદ જૂની જેલની ખુલ્લી જગ્યા ફરતે તારની વાડ કરવામાં આવી છે. આ તારમાં ઉતરેલા કરંટથી યુવકનું મોત નિપજ્યું હતું. મનપાની કથિત બેદરકારીના કારણે નિર્દોષ શ્રમજીવી યુવકનું વીજ કરંટથી મોત નિપજ્યું હોવાથી તેના વારસદારોને વળતર ચૂકવવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

નડિયાદ શહેરમાં સ્ટેશન રોડ પર ગત તા.૧૪/૬/૨૫ને શનિવારે વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. દરમિયાન પીજ રોડ, વૈકુંઠ સોસાયટી પાસે ગોહિલ ફળિયામાં રહેતા દિપક ઉર્ફે લાલો કાંતિભાઈ ગોહિલ (ઉં.વ.૩૬) રેલવે સ્ટેશન સામેના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

 ત્યારે જૂની જેલની ખુલ્લી જગ્યા ફરતે લગાવેલી તાર ફેન્સિંગને સ્પર્શ કરતાં તેમાં ઉતરેલા વીજ કરંટ લાગતા યુવક આખા શરીરે ગંભીર રીતે દાજી જતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.

વીજ કરંટને લીધે મૃત્યુ પામેલા દિપક ઉર્ફે લાલો કાંતિભાઈ ગોહિલના વારસદારને વીજ કંપનીના નિયમાનુસાર મળવાપાત્ર વળતર ચૂકવવા અગાઉ તા.૧૮/૬/૨૫ના રોજ અધિક્ષક ઇજનેર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, નડિયાદને રજૂઆત કરી હતી. જે સંદર્ભે નડિયાદ મનપા હસ્તકના સ્ટ્રીટ લાઈટના પોલમાંથી કરન્ટ પસાર થતા ફેન્સિંગને અડતા મૃત્યુ થયાનું એમજીવીસીએલે અભિપ્રાય આપ્યો છે. ત્યારે ગરીબ પરિવારના આશાસ્પદ યુવાન વારસદારને નિયમાનુસાર મળવાપાત્ર વળતર ચૂકવવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…
GUJARAT

June 10, 2026
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …

Next Post
આણંદના બાકરોલમાં એનઆરઆઈની જમીનની ઓરડીમાં પરિવારનો કબજો

ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું | indian army suc…

ભારતે ઘાતક હથિયારનું સફળ પરીક્ષણ કર્યું, 15 હજાર ફૂટથી મિસાઈલે સચોટ નિશાન લગાવ્યું | indian army suc...

નડિયાદની સોસાયટીના રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરાતા વિરોધ | Protest against using Nadiad socie…

નડિયાદની સોસાયટીના રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરાતા વિરોધ | Protest against using Nadiad socie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે | Indian Railwa…

6 months ago
આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…

ભારતમાલા હાઇવે પર હાલ ટોલ ફ્રી મુસાફરી વડોદરાથી ગોધરા વચ્ચે ૬૬ કિ.મી.નો એક્સપ્રેસ-વે વાહનો માટે ખુલ્…

2 months ago
VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News