gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીને ભારત સહિત વિશ્વભરનું વધાર્યું સંકટ, ‘EV બેટરી ટેકનોલોજી’ની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ | China El…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in Business
0 0
0
ચીને ભારત સહિત વિશ્વભરનું વધાર્યું સંકટ, ‘EV બેટરી ટેકનોલોજી’ની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ | China El…
0
VIEWS
Share on FacebookShare on Twitter

China EV Battery Export Ban : વિશ્વભરના અનેક દેશો સ્વાસ્થ્ય-પર્યાવરણ માટે ફાયદાકારક ઈલેક્ટ્રિક વાહનો (EV)ના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત રહ્યા છે, ભારત સહિત વિશ્વભરમાં ઈવીની માંગમાં ધરખમ વધારો થઈ રહ્યા છે, ત્યારે ચીને વિશ્વભરને સાથ આપવાના બદલે ઈવી ગ્રોથને નીચે પાડવા જેવો નિર્ણય લીધો છે. ચીને ઈવી બેટરીના ઉત્પાદન અને લિથિયમ પ્રોસેસિંગ સંબંધીત મહત્ત્વની ટેકનોલોજીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ડ્રેગનના આ નિર્ણયના કારણે ભારત સહિત તે દેશોનું ઈવી ઉત્પાદન ધીમું પડી શકે છે, જેઓ આ ટેકનેલોજી માટે ચીન પર નિર્ભર રહે છે.

ચીનની ઈવી મામલે નવી પોલિસી

ચીનના વાણિજ્ય મંત્રાલયના સત્તાવાર જાહેરાત કરી છે કે, ‘હવે દેશની કોઈપણ કંપનીએ ઈલેક્ટ્રિક વાહનોની બેટરીઓ સંબંધીત અદ્યતન ઉત્પાદન ટેકનોલોજી અન્ય દેશોમાં નિકાસ કરતા પહેલા ચીન સરકારની મંજૂરી લેવી જરૂરી છે. સરકારની મંજૂરી મળ્યા બાદ જ તેઓ ટેકનોલોજીની નિકાસ કરી શકે છે.’ એટલે કે હવે વિદેશી કંપનીઓ અથવા ભાગીદારો સીધું જ ચીનથી ટેકનોલોજી નહીં ખરીદી શકે, તે માટે તેમણે ચાઈનીઝ સરકારની મંજૂરી લેવી પડશે. ચીને ટેકનોલોજી નિકાસ પર કડકાઈથી પ્રતિબંધ લગાવ્યો હોય તેવું પહેલીવાર બન્યું નથી. અગાઉ ચીને ઈવી, ઈલેક્ટ્રોનિક્સ અને ડિફેન્સ સેક્ટરમાં ઉપયોગ થતા ‘રેયર અર્થ મટિરિયલ્સ’ અને ‘મેગ્નેટ્સ’ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ચીને કંઈ બેટરીઓ પર પ્રતિબંધ લાગુ કર્યો?

ચીને Lithium Iron Phosphate (LFP) બેટરીની ટેકનોલોજીની નિકાસ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. LFT બેટરી સસ્તી, ઝડપી ચાર્જ થતી અને સુરક્ષિત મનાય છે. 2023ના ડેટા મુજબ LFT બેટરીનું ઉત્પાદનમાં ચીનની ભાગીદારી 94 ટકા અને લિથિયમ પ્રોસેસિંગમાં 70 ટકા હતી. ડેટા પરથી સ્પષ્ટ જોવા મલી રહ્યું છે કે, ઈવી બેટરી મામલે લગભગ ચીનનું ‘એકહથુ શાસન’ છે અને હવે તેણે પોતાની મોનોપોલી જાળવી રાખવા માટે ટેકનોલોજી નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચો : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે, જુઓ VIDEO

ઈલેક્ટ્રીક વ્હિકલની માંગમાં ધરખમ વધારો

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ આંકડાઓમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનો અને પ્લગ-ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો બંનેનો સમાવેશ થાય છે. 2024ના અંત સુધીમાં વિશ્વભરમાં રસ્તાઓ પર ઈલેક્ટ્રિક વાહનોનો કુલ સ્ટોક લગભગ 58 મિલિયન (5.8 કરોડ) સુધી પહોંચી ગયો છે. આ કુલ પેસેન્જર કાર ફ્લીટના લગભગ 4ટકા જેટલો હિસ્સો ધરાવે છે. 2024માં વૈશ્વિક સ્તરે 1.7 કરોડથી વધુ ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી, જે 2023 કરતાં 25ટકાથી વધુનો વધારો દર્શાવે છે. 2024માં વેચાયેલી વધારાની 3.5 મિલિયન કાર્સ 2020માં વેચાયેલી કુલ ઇલેક્ટ્રિક કાર કરતાં પણ વધુ છે. 2024માં વૈશ્વિક સ્તરે વેચાતી નવી કારમાંથી 20ટકાથી વધુ ઈલેક્ટ્રિક હતી. 2025માં આ આંકડો 25 ટકાને વટાવી જવાની અપેક્ષા છે. 2025ના પ્રથમ ત્રણ મહિનામાં EV વેચાણમાં વાર્ષિક ધોરણે 35 ટકાનો વધારો જોવા મળ્યો છે.

વિશ્વભરમાં ઈવી મામલે ચીન સૌથી આગળ

EV બજારમાં ચીન સૌથી મોટું અને પ્રભાવી છે. 2024માં ચીનમાં 1.1 કરોડ ઈલેક્ટ્રિક વાહનો વેચાયા હતા, જે વૈશ્વિક વેચાણનો મોટો હિસ્સો છે અને તેની 40 ટકા વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. ચીનમાં વેચાતી લગભગ અડધી નવી કાર ઈલેક્ટ્રિક છે. જ્યારે 2024માં યુએસ અને કેનેડામાં 18 લાખ ઈવી વેચાયા હતા, જેમાં 9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. યુરોપિયન બજારમાં 2024માં લગભગ 30 લાખ ઈવી વેચાયા હતા, પરંતુ 2023ની સરખામણીમાં તેમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે બજારમાં સ્થિરતાનો સંકેત આપે છે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી ‘INS નિસ્તાર’ નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | …

VIDEO : ભારતનું પહેલું સ્વદેશી ડીએસવી 'INS નિસ્તાર' નેવીમાં સામેલ, તાકાત જાણીને દુશ્મનો પણ થરથરશે | ...

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes…

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes...

બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec…

બિહાર ચૂંટણી પહેલા તેજ પ્રતાપની મોટી ગેમ, આજે નવી પાર્ટી બનાવવાની કરશે જાહેરાત | Bihar Assembly Elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના લાપાળીયા નજીક કન્ટેનર પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ | traffi…

અમરેલીના લાપાળીયા નજીક કન્ટેનર પલટી મારી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ | traffi…

7 months ago
સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ : શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલનગારા સાથે કરી શ્રીજ…

10 months ago
વડોદરામાં SMCએ કાલા સોનાનું કૌભાંડ પકડ્યું, SOGએ કેસ કર્યા પછી તરત જ ધંધો શરૂ થઈ ગયો | SMC caught bl…

વડોદરામાં SMCએ કાલા સોનાનું કૌભાંડ પકડ્યું, SOGએ કેસ કર્યા પછી તરત જ ધંધો શરૂ થઈ ગયો | SMC caught bl…

8 months ago
ધોળાવીરા ગુજરાતનો 4500 વર્ષ પૂર્વે નગરના વાસ્તવિક વિકાસનો એક નમુનો | Dholavira is an example of the …

ધોળાવીરા ગુજરાતનો 4500 વર્ષ પૂર્વે નગરના વાસ્તવિક વિકાસનો એક નમુનો | Dholavira is an example of the …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News