gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
તબીબ પાસેથી ફ્લેટ વેચાણ પેટેના ૬૦ લાખ રૂપિયા લઇને છેતરપિંડી આચરી | ahmedabad resident doctor cheated…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

વાસણામાં આવેલા પ્રજાપતિ ગાર્ડન નજીકની નંદીની સ્કાય વ્યુ નામની રેસીડેન્સીયલ સ્કીમમાં તબીબને ફ્લેટનું બુકીગ કરાવીેને વેચાણ પેટે તબક્કાવાર તેમની પાસેથી એક કર્મચારીએ તેમની પાસેથી ૬૦ લાખ રૂપિયાની રોકડ લઇને છેતરપિડી આચરી હોવાની ફરિયાદ વાસણા પોલીસ મથકે નોંધવામાં આવી છે. આરોપીએ તબીબને ફ્લેટ બુક કરી લીધો હોવાની ખાતરી આપીને ડાયરીમાં નાણાં એન્ટ્રી કોડ વર્ડમાં કરી હતી.

શહેરના વાસણામાં આવેલી સારથી નિવાસ સોસાયટીમાં રહેતા ડૉ. દેવાંગ સોલંકી  મેમનગર ખાતે બાળકોની હોસ્પિટલ ધરાવે છે. તેમના પત્ની નીશાતાબેન એન.એચ.એલ. મેડીકલ કોલેજ અને એસવીપીમા પ્રોફેસર તરીકે નોકરી કરે છે. દેવાંગભાઇ ભાડેથી રહેતા હોવાથી તેમને નવુ મકાન લેવાનું હોવાથી ગત જુલાઇ ૨૦૨૨માં વાસણા પ્રજાપતિ ગાર્ડન સામે આવેલા સ્વરા નંદીની સ્કાય વ્યુ નામની સ્કીમમાં ફ્લેટ જોવા માટે ગયા હતા.

જે પસંદ આવતા તેમણે આઠમા માળે એક ફ્લેટ બુક કરાવ્યો હતો. આ સમયે ત્યાં હાજર કર્મચારી નિલેશ સોની સાથે વાત કરતા  દસ્તાવેજ સાથે ફ્લેટની કુલ કિંમત ૯૭.૫૧ લાખ નક્કી થઇ હતી. દેવાંગભાઇએ આ સમયે બુકીંગ પેટે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. નિલેશ સોનીએ ડાયરીમાં આ નાણાંની એન્ટ્રી કોડ વર્ડમાં કરી આપી હતી અને તબક્કાવાર નાણાં મળે તે મુજબ ડાયરીમાં એન્ટ્રી કરી આપવાનું કહ્યું હતું.

જેથી દેવાગભાઇેએ વિશ્વાસ કરીને તબક્કાવાર કુલ ૬૦ લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. પરંતુ, નિલેશ સોની બાનાખત કરી આપતો નહોતો. બીજી તરફ દેવાંગભાઇએ બિલ્ડીંગ કંપનીના એક કર્મચારીને જાણ કરતા તેમને સ્વરા નંદીની ગુ્રપના ભાગીદાર મેહુલભાઇ ગોહિલ અને સ્વરા ગુ્રપના માલિક કાર્તિકભાઇ સોનીને મળવા માટે કહ્યું હતું. જેથી  દેવાંગભાઇ તેમને મળ્યા ત્યારે નિલેશ સોની ે પણ ત્યાં હાજર હતો અને તેણે નાણાં લીધાની કબુલાત કરી હતી અને બાનાખત કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ, તે ફલેટ અન્યને વેચાણ આપી દીધો હતો. આમ, છેતરપિંડી થતા આ મામલે વાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome…

પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome...

અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી…

અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી...

ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ | state cyber crime released guidelines…

ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ | state cyber crime released guidelines...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો | will the early arr…

ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો | will the early arr…

1 year ago
14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…

14 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 24 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | guajarat…

1 year ago
૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

1 year ago
એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ: PMI દસ મહિનાની ટોચે | Manufacturing activity stren…

એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ: PMI દસ મહિનાની ટોચે | Manufacturing activity stren…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News