gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર | Many Government B…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
રાજ્યમાં અનેક સરકારી ઈમારતો પણ ભયજનક, પ્રજાની સલામતી પણ જોખમમાં, કર્મચારીઓમાં ડર | Many Government B…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Dangerous Building: ‘આ બિલ્ડિંગ ભયજનક છે.’ આવું પાટિયું બીજે ક્યાંય નહીં પરંતુ, અમદાવાદના પોલિટેક્નિક કમ્પાઉન્ડમાં આવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવ્યું છે. અહીં બાળ વિકાસ વિભાગની કચેરીમાં દરરોજ અનેક વિધવા મહિલાઓ અને બાળકો સરકારી સહાય માટે આવે છે. આ ભયજનક કચેરીમાં જવું સામાન્ય પ્રજાજનો માટે મજબૂરી છે પરંતુ, આ ગુજરાત સરકાર અને જવાબદાર સરકારી વિભાગોની બેદરકારી છે. 

30થી વધુ ઓફિસ અસાલમ બિલ્ડિંગમાં

ગંભીરા બ્રિજ દૂર્ઘટના પછી અમદાવાદના પોલિટેકનિક કમ્પાઉન્ડ જ નહીં રાજ્યભરમાં સરકારની 30થી વધુ વિભાગોની અનેક ઓફિસો અસલામત જાહેર કરાયેલી બિલ્ડિંગમાં ધમધમી રહી છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરીની બિલ્ડિંગ બે વર્ષ પહેલાંથી ભયજનક જાહેર કરાયેલી હોવા છતા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.

આ પણ વાંચોઃ માત્ર ફાંકા ફોજદારી નહીં, લોકોના કામ કરો નહીંતર વિસાવદરવાળી થશે… જનઆક્રોશથી ભાજપમાં દોડધામ

30થી વધુ વિભાગની કચેરીઓ જર્જરિત અવસ્થા

એક બિનસત્તાવાર આંકડા મુજબ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં 458 રહેણાંક અને બિનરહેણાંક સરકારી બિલ્ડિંગો જોખમી સ્થિતિમાં છે. ગુજરાત સરકારના 30 વિભાગોની રાજ્યભરમાં આવેલી કચેરીઓમાંથી અનેક કચેરીઓ એવી છે કે જે જર્જરિત અવસ્થામાં છે. સરકારી રાહે આ ઓફિસોની બિલ્ડિંગોના પુનઃનિર્માણની દરખાસ્તો ગાંધીનગર કરી દેવામાં આવી છે. આ દરખાસ્તો જે  તે વિભાગના ઓફિસોમાં ઘૂળ ખાય છે. પણ જોખમી બિલ્ડિંગો ભયજનક છે તે માટેના પત્રો લખીને કે પછી બિલ્ડિંગ ભયજનક હોવાના બોર્ડ લગાવીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનું પાપ ગાંધીનગરના સરકારી વિભાગોના વડાઓ કરી રહ્યાં છે. 

ચોમાસા બાદ વકરી સ્થિતિ

સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને મહેસાણા જિલ્લામાં જ 239 સરકારી ઓફિસો એટલે કે બિનરહેણાંક સ્ટ્રક્ચર અને 219 રહેણાંક બિલ્ડિંગો જોખમી સ્થિતિમાં છે. પાંચ જ જિલ્લામાં આવી કુલ 458 બિલ્ડિંગોના નવા બાંધકામો જરૂરી હોવાના દાવાઓ જે-તે સરકારી વિભાગ તરફથી કરી દેવાયાં છે. પણ, આવા પત્રો ગાંધીનગરમાં ગુજરાત સરકારની તુમારશાહીમાં સ્વયં સુરક્ષાની સલાહ સાથે ફાઇલોમાં દબાયેલાં પડ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં એલિસ બ્રિજના છેડે આવેલી નશાબંધી વિભાગની જર્જરિત અવસ્થામાં છે. સરકાર માટે કમાઉ દિકરા જેવી આ કચેરીનું સમારકામ કે નવીનીકરણ કરવામાં આવતું ન હોવાથી આ ચોમાસે પતરાં લગાવવાની સ્થિતિ આવી પડી છે. કંઈક આવી જ હાલત ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનની છે. ગાંધીનગર જિલ્લા પંચાયત વર્ગ ૩ના કર્મચારી મંડળે રજૂઆત પણ કરી છે કે, અગાઉના ચોમાસાઓ દરમિયાન ઈમારતમાં દરેક માળે છતમાંથી પોપડા પડવાના અને તેના કારણે કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યાના બનાવ બન્યા છે. આ ઉપરાંત દિવાલ ધસી પડવાનો કિસ્સો પણ બન્યો હતો. 

આ પણ વાંચોઃ અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી

અમદાવાદના સરકારી પોલીટેકનિક બિલ્ડિંગમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, બિજ નિગમ સહિત અડધો ડઝન સરકારી કચેરીઓ કાર્યરત છે. અગાઉ જિલ્લા કલેક્ટરની એક કચેરી કાર્યરત હતી તે ભયજનક બિલ્ડિંગના કારણે બંધ કરી સ્થળાંતરિત કરાઈ છે. પણ, હજુ અડધો ડઝન સરકારી કચેરીઓ તેના પ્રવેશદ્વાર ઉપર ‘આ બિલ્ડિંગ ભયજનક છે’ તેવા ભય દર્શાવતા લખાણ જોવા મળી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા કે રાજકોટ જ નહીં રાજ્યભરમાં 30 સરકારી વિભાગોની અનેક સરકારી કચેરીઓ જર્જરિત બિલ્ડિંગોમાં કર્મચારીઓ અને અરજદારો ઉપર જોખમ વચ્ચે કાર્યરત છે. બિલ્ડિંગોનું નિયત આયુષ્ય પૂર્ણ થયાની નોંધ વચ્ચે કાર્યરત સરકારી બિલ્ડિંગોમાં પોપડા પડવા સહિતની નાની-મોટી ઘટના બનતી રહે છે. પણ, ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને અમુક અંશે અરજદારોને ભયજનક બિલ્ડિંગોમાં અવર-જવર વધુ જોખમી લાગી રહી છે. જોકે, ગુજરાત સરકારનો કુંભકર્ણ કોઈ દુર્ઘટના પહેલાં જાગવા ટેવાયેલો નથી એવી ટકોર થવા લાગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
માત્ર ફાંકા ફોજદારી નહીં, લોકોના કામ કરો નહીંતર વિસાવદરવાળી થશે… જનઆક્રોશથી ભાજપમાં દોડધામ | Anger…

માત્ર ફાંકા ફોજદારી નહીં, લોકોના કામ કરો નહીંતર વિસાવદરવાળી થશે... જનઆક્રોશથી ભાજપમાં દોડધામ | Anger...

અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી | Tragedy in…

અમદાવાદના બગોદરામાં કરુણાંતિકા, એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી | Tragedy in...

બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ! | bihar assembl…

બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ! | bihar assembl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.માં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવા વિચારણા | msu contemplate about reservation…

યુનિ.માં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવા વિચારણા | msu contemplate about reservation…

1 year ago
85મી એ.જી.એમ. પહેલા બીસીએ અધ્યક્ષનું શક્તિ પ્રદર્શન : 550થી વધુ સભ્યોનું સમર્થન સાંપડયું | BCA Presi…

85મી એ.જી.એમ. પહેલા બીસીએ અધ્યક્ષનું શક્તિ પ્રદર્શન : 550થી વધુ સભ્યોનું સમર્થન સાંપડયું | BCA Presi…

11 months ago
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…

9 months ago
14 લાખ કરોડની સંપત્તિ ધરાવતા વૉરન બફેટનું મોટું એલાન, કહ્યું -‘ હવે સમય આવી ગયો છે..’ | Big announce…

14 લાખ કરોડની સંપત્તિ ધરાવતા વૉરન બફેટનું મોટું એલાન, કહ્યું -‘ હવે સમય આવી ગયો છે..’ | Big announce…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News