
અડાલજ પોલીસે કાર અને દારૃ મળીને ૬.૯૭ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે પોલીસ
દ્વારા વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લેવામાં આવી હતી અને બનાસકાંઠા ડીસાના બે
શખ્સોને પકડીને દારૃ અને કાર મળીને ૬.