gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પાન મસાલાના વેપારીની ડિજિટલ પહેલ, ગ્રાહકો માટે ‘માવા એટીએમ’ શરૂ કર્યું | Digital Paan Masa…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં પાન મસાલાના વેપારીની ડિજિટલ પહેલ, ગ્રાહકો માટે ‘માવા એટીએમ’ શરૂ કર્યું | Digital Paan Masa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Digital paan masala ATM Jamnagar : આજના આધુનિક યુગમાં દરેક વેપારી પોતાનો ધંધો-રોજગાર વધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે જામનગરના પાન-મસાલાના વેપારીઓએ પણ વધતી ટેક્નોલોજીની સાથે વેપારમાં નવીનતા લાવી છે. જામનગરમાં હવે ‘માવા એટીએમ’ શરૂ કરવામાં આવ્યું છે! હા, જેમ એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય છે તેમ હવે એટીએમમાંથી મસાલા પણ મેળવી શકાશે. જેનું નામ ‘એની ટાઈમ માવો’ એવો અર્થ કરવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો: અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા

‘એની ટાઈમ માવો’ હવે ગમે તે સમયે ગ્રાહકો માવો મેળવી શકશે

જામનગરમાં એક વેપારીએ દુકાનની બહાર એક ખાસ મશીન સ્થાપિત કર્યું છે. જ્યાંથી ગ્રાહકો ઓનલાઇન પેમેન્ટ કરીને માવો મેળવી શકે છે. આ મશીન ચોવીસે કલાક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ છે. એટલે કે દુકાન બંધ હોય, વરસાદ હોય કે, વહેલી સવાર કે મોડી રાત હવે માવાના શોખીનો માટે કોઇ સમયનું બંધન નહી રહે. 

અગાઉ પણ વેપારીએ વિવિધ ટેકનોલોજી વિકસાવી હતી

વેપારીની આ નવી પહેલથી ગ્રાહકોને સરળતા અને તેમની સુવિધા મુજબ માવો ઉપલબ્ધ થઈ શકશે. મશીનમાં ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ હોવાથી વ્યાપારી માટે વેચાણમાં વધારો પણ થયો છે. વેપારીઓ નવી ટેક્નોલોજી વિકસાવી નવી દિશામાં આગળ વધી તેમનો વેપાર વધારી રહ્યા છે. આ પહેલા પણ આ વેપારીએ દુકાનમાં મિશ્રણ મશીન, સોડા મશીન અને સી.સી.ટી.વી કેમેરા જેવી આધુનિક સુવિધાઓ લગાવી હતી. હવે ‘માવા એ.ટી.એમ’ દ્વારા તેઓએ વધુ એક નવી ટેક્નોલોજી વિકસાવી છે.

આ પણ વાંચો: વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ સામે આક્રોશ : માલ સામાન કબજે થયા બાદ દંડ ભર્યા પછી પરત મળે છે, હપ્તા કેવી રીતે ભરે?

ગ્રાહકો રૂ. 20 સ્કેનરમાં નાખશે તો 1 માવો મળશે

જામનગર શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલા પાન પાર્લરના સંચાલકે જણાવ્યું છે કે, મારી દુકાન બંધ હોય છતાં પણ મારા ગ્રાહકોને કાચી રફ 138 પાર્સલ માવો રાઉન્ડ ધ કલોક ગમે ત્યારે મળી જશે. ગ્રાહકો રૂ. 20 સ્કેનરમાં નાખશે તો 1 માવો મળશે, એજ પ્રમાણે 40 રુપિયા નાખશે તો 2 માવા મળી જશે તેમજ 100 રુપિયા તો ૫ માવા મળી જશે. આ એટીએમ માવા મશીનની કિંમત 30 હજાર રુપિયા છે અને જામનગરની બજારમાં આવેલા પાન પાર્લર પર આ એટીએમ ઉપલબ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…
GUJARAT

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…

February 5, 2026
સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…
GUJARAT

સુરતીઓ માટે ડેરી પ્રોડક્ટ લાલબત્તી સમાન: છેલ્લા એક વર્ષમાં 75356 કિલો ડેરી પ્રોડક્ટ ભેળસેળવાળી સાબિત…

February 5, 2026
જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…
GUJARAT

જામનગર શહેર અને દરેડમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 11 પત્તા પ્રેમી પકડાયા | Raids conducted at two p…

February 5, 2026
Next Post
અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા | amreli chokd…

અમરેલી ચોકડી પર બોલેરો-બાઈક વચ્ચે અકસ્માત, જાફરાબાદના યુવકનું ઘટનાસ્થળે મોત, એકને ઇજા | amreli chokd...

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ સામે આક્રોશ : માલ સામાન કબજે થયા બાદ દંડ ભર્યા પછી પરત મળે છે, હપ્તા કેવી…

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ સામે આક્રોશ : માલ સામાન કબજે થયા બાદ દંડ ભર્યા પછી પરત મળે છે, હપ્તા કેવી...

વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું : વાતાવરણમા બફારો યથાવત | Heavy rain in Vad…

વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું : વાતાવરણમા બફારો યથાવત | Heavy rain in Vad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અજિત પવારે સંયમ ન રાખ્યો…’, ભાજપની ટીકા પર CM ફડણવીસનો વળતો પ્રહાર | Pune Municipal Elections 202…

‘અજિત પવારે સંયમ ન રાખ્યો…’, ભાજપની ટીકા પર CM ફડણવીસનો વળતો પ્રહાર | Pune Municipal Elections 202…

4 weeks ago
રાજુલામાં તોફાને ચડેલા શખ્સે પેટ્રોલ પંપની નોઝલમાં આગ ચાંપી દેતા નાસભાગ | A stampede ensues as a man…

રાજુલામાં તોફાને ચડેલા શખ્સે પેટ્રોલ પંપની નોઝલમાં આગ ચાંપી દેતા નાસભાગ | A stampede ensues as a man…

4 months ago
સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at …

સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at …

3 weeks ago
“ચણિયા ટોળી”: હાસ્ય, સસ્પેન્સ અને ચણિયાની ધમાલ સાથે આવતી દિવાળી

“ચણિયા ટોળી”: હાસ્ય, સસ્પેન્સ અને ચણિયાની ધમાલ સાથે આવતી દિવાળી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News