gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ | Himachal P…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in INDIA
0 0
0
હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ | Himachal P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rainfall In Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રવિવાર (20મી જુલાઈ) રાત્રે શરૂ થયેલા મુશળધાર વરસાદ બાદ આભ ફાટવાની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. ચંબાના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવા અને ભૂસ્ખલનને કારણે કુલ 39 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત પાવર ટ્રાન્સફોર્મર બંધ કરાતા ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે અનેક ઘરોને નુકસાન

અહેવાલો અનુસાર, ચંબામાં ભારે વરસાદને કારણે અનેક ઘરોને નુકસાન થયું છે, જેમાં એક કાચું ઘર ધરાશાયી થયું છે અને બે પાકા ઘરોને આંશિક નુકસાન થયું છે. સૌથી દુ:ખદ ઘટના મૈહલા વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં ભૂસ્ખલનને કારણે એક ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. બંને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ચંબા મોકલવામાં આવ્યા છે. જંગરા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે મકાઈના પાકને નુકસાન થયું છે. નોંધનીય છે કે, તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ છે.

પીવાની પાણીની તંગી સર્જાઈ

વરસાદને કારણે 62 પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે, જેના કારણે હજારો લોકો પીવાના પાણીની તંગી સર્જાઈ છે. વહીવટીતંત્રે આ વિસ્તારોમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓમાં સોમવારે (21મી જુલાઈ) વરસાદનું  ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, મંડી, સોલન અને સિરમૌરમાં ઓરેન્જ એલર્ટ અને ચંબા, કુલ્લુ અને શિમલા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મંગળવાર (22મી જુલાઈ) સોલન, સિરમૌર અને બુધવારે (23મી જુલાઈ) ઉના અને બિલાસપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…
INDIA

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

March 24, 2026
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
INDIA

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

March 24, 2026
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…
INDIA

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

March 24, 2026
Next Post
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

New Income Tax Bill 2025: TDS રિફંડ, મંદિર-ટ્રસ્ટ પર લાગુ ટેક્સના માળખામાં થશે ફેરફાર! | new income …

New Income Tax Bill 2025: TDS રિફંડ, મંદિર-ટ્રસ્ટ પર લાગુ ટેક્સના માળખામાં થશે ફેરફાર! | new income ...

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rain…

ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું… વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ…

એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું… વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ…

12 months ago
સુરત: વિદ્યાર્થિની AI ટૂલથી ‘કોડિંગ’ના જવાબો લખતા ઝડપાઈ, VNSGUની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો | Sura…

સુરત: વિદ્યાર્થિની AI ટૂલથી ‘કોડિંગ’ના જવાબો લખતા ઝડપાઈ, VNSGUની પરીક્ષામાં ચોંકાવનારો કિસ્સો | Sura…

4 months ago
12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …

12 પાસ બાંગ્લાદેશી યુવકે ડેડ ઈ-મેઈલ હેક કરી બોમ્બની ધમકીઓ આપી, અમદાવાદ પોલીસે ટ્રિકથી ટ્રેપ કર્યો | …

3 weeks ago
સોનું વધુ રૂ.3500 તથા ચાંદી રૂ.10000 ગબડી: પ્લેટીનમમાં પીછેહટ | Gold plunges by Rs 3500 and silver b…

સોનું વધુ રૂ.3500 તથા ચાંદી રૂ.10000 ગબડી: પ્લેટીનમમાં પીછેહટ | Gold plunges by Rs 3500 and silver b…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News