gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in INDIA
0 0
0
દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પત્ની સામે ફરિયાદની માગ ફગાવતી સુપ્રીમનું અવલોકન

– પત્નીએ દહેજ ઉત્પિડનની ફરિયાદ કરી તો પતિની દહેજ આપવા બદલ પત્ની, તેના પરિવાર સામે ફરિયાદની માગ

નવી દિલ્હી : પતિએ પત્ની સામે દહેજ આપવાની ફરિયાદ દાખલ કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે દહેજ આપ્યો હોવાની વાત સ્વીકાર કરવા માત્રથી પત્ની અને તેના પરિવાર સામે કેસ ના ચલાવી શકાય. આ સાથે જ સુપ્રીમે પત્ની અને તેના પરિવાર સામે દહેજ આપવા બદલ ફરિયાદ દાખલ કરવાના આદેશ આપવાની ના પાડી દીધી હતી.    

રાહુલ અને રાધિકા બન્નેના લગ્ન ૨૦૦૭માં થયા હતા, બન્નેને ત્રણ બાળકો પણ છે. લગ્ન થોડા વર્ષો સુધી ચાલ્યા બાદમાં વર્ષ ૨૦૨૩માં પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે દહેજ ઉત્પિડનની કલમ ૪૯૮એ બદલ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં પત્નીએ એવો દાવો કર્યો હતો કે તેના પરિવારે લગ્ન પગેલા દહેજ આપ્યો હતો. આ એક નિવેદનના આધારે બાદમાં પતિએ પણ પત્ની સામે દહેજ આપવાની ફરિયાદ દાખલ કરવાની માગણી કરી હતી. જોકે મેજિસ્ટ્રેટ દ્વારા પતિની ફરિયાદ નકારવામાં આવી તેથી તે છત્તીસગઢ હાઇકોર્ટ પહોંચ્યો હતો, હાઇકોર્ટે પણ માગણીનો અસ્વીકાર કર્યો હતો. બાદમાં હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 

કોર્ટ સમક્ષ પ્રાથમિક સવાલ એ ઉભો થયો હતો કે શું પત્ની અથવા તેના પરિવારે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમણે લગ્ન સમયે દહેજ આપ્યો હતો આ એક નિવેદનના આધાર પર તેમની સામે ક્રિમિનલ કેસ થઇ શકે? સુપ્રીમના ન્યાયાધીશ સંજય કુમાર અને કે વિનોદ ચંદ્રને કહ્યું હતું કે દહેજ વિરોધી કાયદાની કલમ ત્રણમાં દહેજ આપવા અને લેવા બન્નેનો ઉલ્લેખ છે. ૧૯૮૨માં જોકે સુધારા કરાયા હતા, જેમાં કમિટીએ એવુ જણાવેલુ કે દહેજ આપનારા ખરેખર પીડિત કહેવાય ક્રિમિનલ નહીં. બાદમાં કોર્ટે આ કાયદાની કલમ ૭(૩)નો ઉલ્લેખ કર્યો હતો જો કોઇ વ્યક્તિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હોય તો તે નિવેદન માત્રથી તેની સામે કાર્યવાહી ના થઇ શકે. તેથી પતિની ફરિયાદને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
શ્રી મદ્દ ભાગવત ના મર્મ શીર્ષક હેઠળ ગ્રીષ્મ પારાયણ 2026 નું વિશિષ્ટ આયોજન

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

અખાત્રીજથી અખાત્રીજ: સોનામાં વર્ષમાં રૂ.58000, ચાંદીમાં રૂ.161000 નોઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશનું ફોરેક્સ રિઝર્વ 6.725 અબજ ડોલર ઘટ્યું, ગોલ્ડ-ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાનું પરિણામ | india fo…

9 months ago
વડોદરા શહેરમાં જુન મહિના દરમિયાન વસ્તી ગણતરી થશે | Population census will be conducted in Vadodara c…

2 months ago
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા | the story o…

10 months ago
વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News