gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

વાળને મજબૂત અને સુંદર બનાવવાનો જોરદાર ઘરેલુ ઉપચાર, જાણો છાશના ફાયદા | hair care how to use buttermilk or chaas to get thick long and silky hair

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
July 23, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Buttermilk For Hair: દરેક વ્યક્તિને લાંબા, જાડા અને ચમકદાર વાળ ગમે છે. તમે તમારા વાળને મજબૂત બનાવવા માટે છાશનો ઉપયોગ પણ કરી શકો છો. છાશ ફક્ત ઉનાળા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે તમારા વાળ માટે પણ સારું છે. વાળ સંબંધિત સમસ્યાઓથી લોકો ખૂબ જ ચિંતિત હોય છે. સફેદ વાળની સમસ્યા તેમાંથી એક છે. વર્તમાન સમયમાં નાની ઉંમરે સફેદ વાળની સમસ્યા જોવા મળે છે. આ ઉપરાંત વાળ ખરવા, ડ્રાય હેર, રફ હેર જેવી સમસ્યા તો દર બીજી કે ત્રીજી વ્યક્તિમાં જોવા મળે જ છે. 

જીવનશૈલીમાં પરિવર્તન અને કેમિકલયુક્ત ઉત્પાદનોના વધુ પડતા ઉપયોગથી વાળની સમસ્યાઓ વધે છે. આના કારણે વાળની ચમક ઓછી થાય છે. વાળને સુંદર અને મજબૂત બનાવવા માટે, તમે રસોડામાં હાજર વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જેમાં છાશ સ્વાસ્થ્ય માટે તો સારી છે જ પરંતુ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવા આવે છે. છાશમાં ઘણા પોષક તત્ત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન, વિટામિન બી અને કેલ્શિયમ જેવા પોષક તત્ત્વો હોય છે. એવામાં જાણીએ કે તમે વાળ માટે છાશનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

આ રીતે કરો છાશનો ઉપયોગ

તમારા વાળમાં છાશ લગાવતા પહેલા, તમારા વાળ ભીના કરો. ધ્યાનમાં રાખો કે વાળ ખૂબ ભીના ન હોવા જોઈએ. હવે તમારા વાળમાં છાશ લગાવો અને માલિશ કરો. ત્યારબાદ તેને 15 મિનિટ માટે રહેવા દો. સમય પૂરો થયા પછી, તેને પાણીથી ધોઈ લો.

વાળમાં છાશ લગાવવાના ફાયદા

વાળ ખરતા ઘટાડે છે

જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો તમારે છાશનો ઉપયોગ કરવો જોઈએ. છાશમાં પ્રોટીન હોય છે જે વાળને મજબૂત બનાવે છે. તેના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

આ પણ વાંચો: નારિયેળ પાણી પીવાના ફાયદા: ખતરનાક બીમારીઓ સામે રક્ષણ, ત્વચા પણ કરશે ગ્લો

ડેન્ડ્રફની સમસ્યાથી રાહત

ઘણીવાર લોકો ડેન્ડ્રફથી પરેશાન રહે છે. ઘણી વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી પણ તેઓ તેનાથી છુટકારો મેળવી શકતા નથી. જો તમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો છાશનો ઉપયોગ કરો.

વાળમાં ચમક મેળવો

જો તમારા વાળમાં ચમક ઓછી થઈ ગઈ હોય, તો તમારે છાશનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી વાળની ચમક વધે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન | why sendha namak rock salt is consumed during navratri fasting know religious and health benefits

September 22, 2025
Lifestyle

તમને પણ બ્રશ કરીને તરત ચા પીવાની ટેવ હોય તો ચેતજો! થઈ શકે છે આ સમસ્યા | avoid tea after brushing dental health risks

September 20, 2025
Lifestyle

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

September 17, 2025
Next Post
સોનામાં ફરી આગઝરતી તેજી, ભાવ રૂ. 1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે, જાણો અમદાવાદમાં શું છે હાલ | Gold Pric…

સોનામાં ફરી આગઝરતી તેજી, ભાવ રૂ. 1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે, જાણો અમદાવાદમાં શું છે હાલ | Gold Pric...

ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ | Ropeway service …

ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ | Ropeway service ...

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …

લગ્નના છ મહિનામાં મંદિરે સમાધાન કરવા લઇ જઇ છોડીને સાસરીયા જતા રહ્યા | Ekkewe polis lon Danilimda ra …

2 months ago
થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit…

થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit…

6 months ago
નેશનલ હાઇવે નં.48 ઉપર આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરની આડમાં વડોદરા લઈ જવાતો બિયરનો…

નેશનલ હાઇવે નં.48 ઉપર આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરની આડમાં વડોદરા લઈ જવાતો બિયરનો…

1 week ago
TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

TET પાસ કરો નહીંતર નોકરી છોડો : શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટનો આદેશ

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News