gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં પાંચ બ્રિજો પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ | heavy vhicles prohibited on five…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં પાંચ બ્રિજો પર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ | heavy vhicles prohibited on five…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.૨૩ મુજપૂર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ વડોદરા જિલ્લામાં આવેલા તમામ પૂલોની કરાયેલી ચકાસણી બાદ વધુ પાંચ પૂલ ઉપર ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરી દઇ ડાયવર્ઝન જાહેર કરાયા છે.

નિવાસી અધિક કલેક્ટરના જાહેરનામાઓ મુજબ જૂના આઠ નંબરના નેશનલ હાઇવે ઉપર ઢાઢર નદીના પૂલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ભારે વાહનોએ પોર તરફ જતા સેવા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત કરજણ-આમોદ જૂનો રેલવે બ્રિજ ઉપરથી પસાર થતાં ભારદારી વાહનોએ નેશનલ હાઇવે ૪૮થી આમોદ, ઉમજ અને પાદરા તરફ જતા ભારદારી વાહનોએ કરજણ ડાયવર્ઝન અણસ્તુ તરફ જતા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આમોદ, ઉમજ અને પાદરાથી નેશનલ હાઇવે ૪૮ તરફ જતાં ભારદારી વાહનોએ પણ આ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

વાઘોડિયા તાલુકાના રાજપૂરા ગામ પાસે એપ્રોચ રોડ ઉપર માયનોર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. રાજપૂરાના ગ્રામજનોએ તેના વિકલ્પે સરનેજ, ખંડેવાડાથી હાલોલ વડોદરા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. ખાખરિયા તરફના ગ્રામજનોએ મુઢેલા, શંકરપૂરા, પાલડી, ધનોરા, હરિપૂરા, જરોદથી હાલોલ વડોદરા માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

સાવલી તાલુકાના ધનતેજ પાસે આવેલા પૂલને પણ બંધ કરવામાં આવ્યો છે. તેના બદલે કંબોલા, નેવારિયા, પલાસા, રતનપૂર, ધનતેજ રોડથી કંબોલા રોડથી ધનતેજ તરફ જવું. ચાંપાનેર, મોટી ભાડોલ, વસનપૂરા, મેવલી, સાંઢાસાલ રોડ તરફ જવાનું રહેશે.        વાઘોડિયા તાલુકાના લીલોરા પાલડી ખાખરિયા રોડ ઉપર વિશ્વામિત્રી નદી ઉપરનો જૂનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તેના બદલે પાલડી, ધનોરા, ધરીપૂરા, જરોદ, લીલોરા રોડ અને પાલડી, શંકરપૂરા, બોડીદ્રા, હાંસાપૂર, આસોજ લીલોરા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…
GUJARAT

અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

May 15, 2026
અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં અમરેલીના DySPનું મકાન પચાવી પાડનાર ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ | L…

May 15, 2026
સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…
GUJARAT

સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યા માટે 2.39 લાખ ફોર્મ ભરાયા, પાલિકાને ફી પેટે રૂ.10 કરોડની કમાણી! | Sur…

May 15, 2026
Next Post
શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re…

શહેરમાં ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરનાર ચૂઇ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ | A case has been re...

હોલસેલની આડમાં રીટેલ વેપાર : મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ | Retail business under the guise…

હોલસેલની આડમાં રીટેલ વેપાર : મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ | Retail business under the guise...

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi…

વિરમગામમાં રિક્ષામાં લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો, રૃ.16 હજારનો મુદ્દામાલ રિકવર | Man arrested for robbi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

IRCTCએ ડિલીટ કર્યા 2.5 કરોડ એકાઉન્ટ: સામાન્ય લોકોની સુવિધા માટે ભર્યું પગલું, જાણો વિગત… | IRCTC Blo…

IRCTCએ ડિલીટ કર્યા 2.5 કરોડ એકાઉન્ટ: સામાન્ય લોકોની સુવિધા માટે ભર્યું પગલું, જાણો વિગત… | IRCTC Blo…

10 months ago
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

2 months ago
સોનામાં રૂ.2000, ચાંદીમાં રૂ.5000નો ઘટાડો: પ્લેટીનમમાં પણ રૂ.1500 તૂટયા | Gold falls by Rs 2000 silv…

સોનામાં રૂ.2000, ચાંદીમાં રૂ.5000નો ઘટાડો: પ્લેટીનમમાં પણ રૂ.1500 તૂટયા | Gold falls by Rs 2000 silv…

2 months ago
અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત | ed attaches fresh assets w…

અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત | ed attaches fresh assets w…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News